Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અર્થ ઇશ્કેલી વસ્તુ),
તે સુ:' જેઓ વિશિષ્ટ
દેવ, દેવતા કે
“કલ્યાણ-કંદર સ્તુતિ ૦૪૭૯ શુષ્ક રાતિ રાતિ પ્રતાના મણિતિથમિતિ સુર: I'-“(જે) સારી રીતે આપે છે પ્રણામ કરનારા ભક્તોને અભિલષિત અર્થ (ઇશ્કેલી વસ્તુ), તે સુર.” અથવા “સુન્તીતિ પુરા:' જેઓ વિશિષ્ટ ઐશ્વર્ય વડે દીપે છે, તે સુર. દેવ, દેવતા કે અમર એ તેનાં અપરનામો છે. “વૃંદએટલે સમૂહ કે સમુદાય. “સુરવૃંદ એટલે દેવતાઓનો સમૂહ. “વંદ્ય એટલે વાંદવાને યોગ્ય. જેઓ દેવતાઓના સમૂહ વડે વાંદવા યોગ્ય છે, તે “સુરઝંદવંદ્ય'.
વાઈ-વી-[ચાઈ-વછીના]-કલ્યાણરૂપી વેલની, કલ્યાણરૂપી લતાના.
જે વનસ્પતિ, વૃક્ષ કે મંડપના આધારે લાંબી પથરાય છે કે ઊંચે ચડે છે, તે “વેલ' કહેવાય છે; જેમ કે જાઈ, જૂઈ, ચમેલી અને માધવી.
વિસાત-વંતા-[વિશાત-ન્તા ]-મોટાં મૂલ-સમાન.
વિશાલ' એટલે મોટું. “કંદ' એટલે મૂલ. જે મૂલ મોટું હોય તે વિશાલ કંદ કહેવાય.
નિત્રા-અને-દુનિર્વા-મા]-નિર્વાણ-પ્રાપ્તિના માર્ગમાં.
નિર્વાણ' એટલે આત્યંતિક મોક્ષ અથવા સકલ કર્મબંધનમાંથી છેવટનો છુટકારો. આ છુટકારો પામ્યા પછી જીવને ફરી કર્મ વડે બંધાવાનું રહેતું નથી, તેથી જન્મ ધારણ કરવો પડતો નથી. “માર્ગ” એટલે રસ્તો. નિર્વાણ-માર્ગ એટલે નિર્વાણ-પ્રાપ્તિનો માર્ગ અથવા આત્યંતિક મોક્ષપ્રાપ્તિનો રસ્તો, તેના વિશે.
વર-નાઈ- ખં-[વર-થાન- ૫F]-શ્રેષ્ઠ વાહન-પ્રવાહણસમાનને.
વર' એટલે શ્રેષ્ઠ, “યાન' એટલે વાહન, “કલ્પ' એટલે તુલ્ય કે સમાન. આ પદ “જયનું વિશેષણ છે.
પVIfસયાસ-વા-ખં-[FUTUશિતાજેષ-વાદ્રિ- ]કુવાદીઓનું અભિમાન જેણે પૂરેપૂરું નષ્ટ કર્યું છે, તેને.
નાશિત એટલે નાશ કરાયેલો. પ્રશિત એટલે વિશેષ નાશ કરાયેલો. મ-શેષ એટલે બધા. જેમાં કાંઈ પણ શેષ નથી. તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org