SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ ઇશ્કેલી વસ્તુ), તે સુ:' જેઓ વિશિષ્ટ દેવ, દેવતા કે “કલ્યાણ-કંદર સ્તુતિ ૦૪૭૯ શુષ્ક રાતિ રાતિ પ્રતાના મણિતિથમિતિ સુર: I'-“(જે) સારી રીતે આપે છે પ્રણામ કરનારા ભક્તોને અભિલષિત અર્થ (ઇશ્કેલી વસ્તુ), તે સુર.” અથવા “સુન્તીતિ પુરા:' જેઓ વિશિષ્ટ ઐશ્વર્ય વડે દીપે છે, તે સુર. દેવ, દેવતા કે અમર એ તેનાં અપરનામો છે. “વૃંદએટલે સમૂહ કે સમુદાય. “સુરવૃંદ એટલે દેવતાઓનો સમૂહ. “વંદ્ય એટલે વાંદવાને યોગ્ય. જેઓ દેવતાઓના સમૂહ વડે વાંદવા યોગ્ય છે, તે “સુરઝંદવંદ્ય'. વાઈ-વી-[ચાઈ-વછીના]-કલ્યાણરૂપી વેલની, કલ્યાણરૂપી લતાના. જે વનસ્પતિ, વૃક્ષ કે મંડપના આધારે લાંબી પથરાય છે કે ઊંચે ચડે છે, તે “વેલ' કહેવાય છે; જેમ કે જાઈ, જૂઈ, ચમેલી અને માધવી. વિસાત-વંતા-[વિશાત-ન્તા ]-મોટાં મૂલ-સમાન. વિશાલ' એટલે મોટું. “કંદ' એટલે મૂલ. જે મૂલ મોટું હોય તે વિશાલ કંદ કહેવાય. નિત્રા-અને-દુનિર્વા-મા]-નિર્વાણ-પ્રાપ્તિના માર્ગમાં. નિર્વાણ' એટલે આત્યંતિક મોક્ષ અથવા સકલ કર્મબંધનમાંથી છેવટનો છુટકારો. આ છુટકારો પામ્યા પછી જીવને ફરી કર્મ વડે બંધાવાનું રહેતું નથી, તેથી જન્મ ધારણ કરવો પડતો નથી. “માર્ગ” એટલે રસ્તો. નિર્વાણ-માર્ગ એટલે નિર્વાણ-પ્રાપ્તિનો માર્ગ અથવા આત્યંતિક મોક્ષપ્રાપ્તિનો રસ્તો, તેના વિશે. વર-નાઈ- ખં-[વર-થાન- ૫F]-શ્રેષ્ઠ વાહન-પ્રવાહણસમાનને. વર' એટલે શ્રેષ્ઠ, “યાન' એટલે વાહન, “કલ્પ' એટલે તુલ્ય કે સમાન. આ પદ “જયનું વિશેષણ છે. પVIfસયાસ-વા-ખં-[FUTUશિતાજેષ-વાદ્રિ- ]કુવાદીઓનું અભિમાન જેણે પૂરેપૂરું નષ્ટ કર્યું છે, તેને. નાશિત એટલે નાશ કરાયેલો. પ્રશિત એટલે વિશેષ નાશ કરાયેલો. મ-શેષ એટલે બધા. જેમાં કાંઈ પણ શેષ નથી. તે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy