Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦ ૪૫૫ ચિત્તમાં ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી તેને ચૈત્ય કહેવાય છે. આ ચૂ.માં અહંતુ ચૈત્યનો અર્થ અરિહંતોની કાષ્ઠકર્માદિ પ્રતિકૃતિ કરવામાં આવ્યો છે. વિશેષ વિવરણ માટે જુઓ સૂત્ર ૧૧-૫.
મિ-વિમિ-કરું છું.
૩પ-[વાયોત્સન-કાયોત્સર્ગ. વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૬.
વંદ્રા-વત્તિયાણ-[વન-પ્રત્યયમ્-વંદન નિમિત્તે, વંદન માટે.
વન્દ્રન'નો “પ્રત્યય' તે “વન્દન-પ્રત્યય,' તેનું બીજીનું એકવચન વન્દ્ર-પ્રત્ય. અહીં “વત્તિયાા' શબ્દ “વત્તથ'ના અર્થમાં છે, તેથી તેનો સંસ્કાર “પ્રત્યયમ્' કરેલો છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવ્યું છે કે “વત્તા ડ્રાઈવાત્સિદ્ધવં સર્વત્ર દ્રષ્ટવ્યમ્ ” “વત્તિયાણ એવો પ્રયોગ આર્ષવથી સિદ્ધ થયેલો છે અને સર્વત્ર એમ સમજવાનું છે. વન-નમસ્કાર, પ્રણામ, અભિવાદન. તે બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં મસ્તક નમાવવું, હાથ જોડવા, ઘૂંટણે પડવું તે ‘દ્રવ્ય વંદન છે અને સામાની મહત્તાનો તથા પોતાની લઘુતાનો સ્વીકાર કરવો એ ભાવવંદન” છે.
પૂત્ર-વત્તિયાણ-પૂન-પ્રત્યયન-પૂજન નિમિત્તે, પૂજન માટે.
પૂન-પૂજા, આરાધના, ઉપાસના. તે બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં જે પૂજા, આરાધના કે ઉપાસના સુગંધી ચૂર્ણ, પુષ્પ વગેરે વડે થાય તે ‘દ્રવ્ય-પૂજન” કહેવાય છે. અને નિત્ય, ભક્તિ આદિ પ્રશસ્ત ભાવો વડે થાય તે “ભાવ-પૂજન' કહેવાય છે.
- સાધુને સ્વયં દ્રવ્યપૂજન કરવાનો નિષેધ છે; પરંતુ બીજાઓને તે વિશે ઉપદેશ આપવાનો નિષેધ નથી, તેમજ તેની અનુમોદના કરવાનો પણ નિષેધ નથી.
-(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૪૨૬) સક્ષર-વત્તિયાણ-સાર-પ્રત્યયન-સત્કાર નિમિત્તે, સત્કાર માટે.
સર્વા-આદરકરણ. તે પણ બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં ઊઠીને સામા જવું, આસન આપવું, વંદન કરવું, ભક્તપાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org