Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૫૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ તથા વસ્ત્રાદિ આપવાં એ ‘દ્રવ્ય-સત્કાર' કહેવાય છે અને મનમાં ઉત્કટ આદરભાવ રાખવો, તે “ભાવસત્કાર' કહેવાય છે.
સા-વત્તિયા-[સન્માન-પ્રત્યયન-સન્માન નિમિત્તે, સન્માન માટે.
સન્માન-સ્તુતિ, સ્તવન કે ગુણકીર્તન. તે બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં પાણી વડે સ્તુતિ, સ્તવન કે ગુણકીર્તન કરવું તે ‘દ્રવ્યસન્માન” કહેવાય છે અને પ્રીતિપૂર્વક વિનયને અંગીકાર કરવો તે “ભાવસન્માન” કહેવાય છે.
વહિનામ-વત્તિયા-વિધિનામ-પ્રત્યયન-બોધિલાભ નિમિત્તે, બોધિલાભ થવા માટે.
વધનો નામ તે વધતા. વયિત્નામ-અ-પ્રણીત ધર્મની પ્રાપ્તિ. વિશેષ વિવરણ માટે જુઓ સૂત્ર ૮-૪.
નિસ્વસ-વત્તા -[નિરુપ-પ્રત્યયન-નિરુપસર્ગ નિમિત્તે, મોક્ષ મેળવવા માટે.
નિપસ-ઉપસર્ગરહિત સ્થિતિ, ઉપદ્રવ વિનાની અવસ્થા. સંસારમાં સહુથી મોટો ઉપદ્રવ જન્મ, જરા અને મરણનો ગણાય છે અને તેનાથી રહિત સ્થિતિ તે મોક્ષ છે, એટલે નિરુપસ શબ્દ મોક્ષના અર્થમાં વપરાયેલો છે.
‘નિસ્મસ મોક્ષ: નશુપસમાવે' ! (લ. વિ.) શ્રદ્ધા-[શ્રદ્ધય-શ્રદ્ધાપૂર્વક, પોતાની ઇચ્છાથી.
શ્રદ્ધ-રુચિ, સ્વકીય અભિલાષા, ભક્તિ. “શ્રીવિ' (પં. વૃ. પૃ. ૩૯.) “શ્રદ્ધા-નિનોમનાથ:' (આ. ટી. અ. ૫. પૃ. ૭૮૭.) “પદ્ધમવત્યાતિશય સામિનાતા રૂત્યચે' (આ. ચૂ. અ. ૫. પૃ. ૨૫૭.) યોગપ્રકરણમાં શ્રદ્ધાનો અર્થ ચિત્તની પ્રસન્નતા થાય છે, તે માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં કહ્યું છે કે શ્રદ્ધા પથ્યાત્વમોનીયક્ષપામ-પોદ્રપ્રસાદમાવશ્વેતસ: પ્રસારિનન-શ્રદ્ધા મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી છે અને ઉદકપ્રસાદકમણિ(જલકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org