Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પ્રત્યેક પદને લાગુ પડે છે.’*
થાઉં છું.
મિાકŔi-*[તિષ્ઠામિાયોત્સર્જ]-કાયોત્સર્ગમાં સ્થિર
(૪) તાત્પર્યાર્થ
‘ચેય-થઓ-[ચૈત્યસ્તવઃ]-જે સૂત્રમાં ચૈત્યની સ્તવના કરવામાં આવી છે, તે ચૈત્ય-સ્તવ.
દેવવંદન ભાષ્ય(ગાથા ૩૬)માં આ સૂત્રને ‘રેફ્યથયું” તરીકે ઓળખાવવામાં આવ્યું છે. વળી તેના પ્રથમ શબ્દો પરથી તે ‘અરિહંતચેઇયાણં'ના નામથી પણ ઓળખાય છે. દેવવંદન ભાષ્યમાં કહ્યું છે કેचेइयथय संपय तिचत्त पय वन्न दुसयगुणतीसा ॥३६॥
दु छ सग नव तिय छ चउ छप्पय चि संपया पया पढम | अरिहं वंदण सद्धा अन्न सुहुम एव जा ताव । अब्भुवगमो निमित्तं हेऊ इग बहुवयंत- आगारा । आगंतुंग आगारा उस्सग्गावहि सरुवट्ठ ॥३८॥
(અન્નત્થ સૂત્રથી સંયુક્ત) ચૈત્યસ્તવની સંપદા ૮ છે, પદો ૪૩ છે અને અક્ષરો ૨૨૯ છે. તે સંપદાઓનાં પદોની સંખ્યા અનુક્રમે ૨, ૬, ૭,
પાતંજલ યોગશાસ્ત્રમાં સમાધિના ઉપાયની તરતમતા મૃદુ, મધ્ય અને અધિમાત્ર એવા ત્રણ પ્રકારો વડે વર્ણવી છે અને અધિમાત્ર ઉપાયથી સમાધિલાભ વધારે ઝડપથી થાય છે, એવું વિધાન કરેલું છે.
+ સૂત્રની શરૂઆતમાં મિ ઝાકસ્સાં જણાવ્યા પછી તામિ ામાંનો પ્રયોગ શા માટે થયો છે ? તેવી શંકા થાય તેનું સમાધાન એ છે કે વર્તમાનની સમીપમાં હોય તે વર્તમાનરૂપ જ ગણાય. એ ન્યાયે શરૂઆતમાં રેમિ વ્હાટસનું એ હમણાં જ કાયોત્સર્ગ કરીશ તેવા અર્થમાં પ્રયોગ થયો છે. આ પ્રમાણે પૂર્વે માગેલી કાયોત્સર્ગની આજ્ઞા રૂપ ક્રિયાનો અને ક્રિયાની સમાપ્તિનો એ બન્ને કાળ કચિત્ એ હોવાથી વર્તમાનમાં તે ક્રિયાનો પ્રારંભ કરવાનું જણાવવા માટે મિ જાહ્માંનો પ્રયોગ થયો છે.
-(ધર્મસંગ્રહ ભા. ૧, પૃ. ૪૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org