Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૩૧
જો કે આમાં જે “સ્વાદ' બીજ ગણાવાયું છે. તે બાકીના સાત ટીકાકારોમાંથી કોઈ જ ટીકાકારે જણાવેલ નથી.
“મિઝા' સ્તોત્રની ચિરંતનમુનિરત્ન રચિત અવચૂરિમાં ૧૮મી ગાથાની અવસૂરિમાં જ્યાં સંપૂર્ણ નમિઝા મંત્ર ગણાવાયો છે ત્યાં “સ્વાહા' બીજ મુકાયેલ છે અને કહેવાયું છે કે ૩% દી નમિUT પાસ વિસર વદ जिणफुलिंग ही रोग जल जलण विसहर चोरारिमइंदगयरणभयाइं पसमंति સવ્વાણું મમ સ્વાહ ! આ મહામંત્ર આ સ્તવમાં છૂટા છૂટા અક્ષરો કરીને કવિએ સ્થાપન કરેલો. ઉપરાંત ભયહરસ્તોત્રના વિવરણમાં મૂલ મંત્ર તરીકે ॐ ह्री श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग ही श्री नमः વીણા* દર્શાવાયો છે જ્યારે ચિંતામણિ સંપ્રદાયમાં ૐ હ્વીં શ્રીમર્દ નમિUL પાસ વિસદા વસઈ નિ દ્વિપદ નમ: gષ પૂનમ એ રીતે દર્શાવાયો છે. અહીં સ્વાહા પલ્લવ મુકાયેલ નથી તેમજ પાછળ મર્દ બીજ પણ મુકાયું નથી.
આ બધું જોતાં જિનપ્રભસૂરિકૃત ટીકાઓ વગેરેમાં દર્શાવાયેલ ૨૮ અક્ષરના મંત્રને કેટલું મહત્ત્વ આપવું તે વિચારણીય છે.
આ રીતે આઠેય ટીકાઓ પોતપોતાની આગવી વિશેષતા ધરાવે છે. ૩૭. “ઉવસગ્ગહર સ્તોત્રના પ્રભાવને દર્શાવતું કથાનક
“ઉવસગ્ગહરં સ્તોત્રના પ્રભાવથી અપૂર્વ ઇહલૌકિક તથા પારલૌકિક સુખ સંપદાઓ જેને પ્રાપ્ત થઈ હોય તેવી વ્યક્તિઓમાં શ્રી પ્રિયંકર રાજવીનું નામ જૈનસાહિત્યમાં મોખરે છે. ૩૮. ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ દર્શાવનારા શ્લોકો
પ્રિયંકર નૃપ કથામાંથી પ્રાપ્ત થાય છે.
★ मूलमन्त्रेण-ऊँ ह्री श्री अर्ह नमिउण पास विसहर वसह जिण फुलिंग ह्रीं श्रीं नमः
स्वाहा । एवं लक्षणेन पूजित...भयहरस्तोत्र विवरण uथा १८ (જૈ. સ્તો. સં. ભા. રજાના પ્ર. ૨૭ ઉપર આ મંત્ર છપાયેલ છે. પણ તેમાં મર્દ બીજ નથી. કદાચ તે પ્રેસદોષ હશે તેમ લાગે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org