Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સમાહિ-માળ-[સમાધિ-મરામ્]-સમાધિ-મરણ, શાંતિપૂર્વકનું મૃત્યુ.
પ્રાણોનું વિસર્જન થવું અથવા આયુષ્યનો ક્ષય થવો તે ‘મરણ’ અથવા ‘મૃત્યુ’ કહેવાય છે. તેમાં મરણ-સમયે જે આત્માના અધ્યવસાયો નિર્મળ હોય છે, અર્થાત્ (૧) પાપકર્મની નિન્દા, (૧૨) સર્વ જીવોની ક્ષમાપના, (૩) શુભભાવના, (૪) શ્રીઅરિહંત વગેરે ચારનું શરણ, (૫) નવકાર મંત્રનું રટણ અને (૬) અનશનવ્રત એ છ બાબતોથી યુક્ત હોય છે, તે શાંતિ-પૂર્વકનું મૃત્યુ એટલે ‘સમાધિ-મરણ' કહેવાય છે. ઘોર ઉપસર્ગપ્રસંગે જે આત્માઓ અરિહંતાદિ ચાર લોકોત્તમોનું શરણ અંગીકાર કરી લે છે અને સંસારની સઘળી વાસનાઓનો ત્યાગ કરે છે, તેમનું પણ ‘સમાધિમરણ’ ગણાય છે; જ્યારે આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને અનેક પ્રકારની વાસનાઓ સાથે મરણને ભેટવું, તે અસમાધિમરણ' કહેવાય છે. સુશ પુરુષો હંમેશાં ‘સમાધિ-મરણ'ની જ અપેક્ષા રાખે છે, કારણ કે તે મોક્ષનું અનન્ય સાધન છે.
Z-[] અને
વોહિ-નામો-[વોધિ-નામ:]-બોધિ-લાભ-સમ્યક્ત્વની પ્રાપ્તિ.
ઞ-[]-અને
સંપન્નડ-[સમ્પદ્યતામ્]-સાંપડજો, પ્રાપ્ત થજો.
મદ્દ [મમ]-મને
i-[તત્]-એ.
તુહ-[તવ]-તમને.
નાહ !-[નાથ !]-હે નાથ !
પળામ-ભેળ-[પ્રણામ-રોન]-પ્રણામ કરવાથી, નમસ્કાર
સર્વમઙ્ગલ-માતૃત્યમ્-સર્વ મંગલોમાં-વિઘ્નોની ઉપશાંતિમાં
સર્વલ્યાણ-જાળમ્-બધાં કલ્યાણોના-શ્રેયોના કારણભૂત.
કરવાથી.
માંગલ્યસ્વરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org