Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પ્રસ્તુત સ્તોત્રના નમિ પાસ મંત્ર કે જેને “(પાર્જ) ચિંતામણિ મંત્ર' તરીકે ઉલ્લિખિત કરાયો છે તેના ઋષિ, છંદ, દેવતા વગેરેનો ઉલ્લેખ ભૈરવ પદ્માવતી કલ્પ ગ્રંથમાં (ગ્રંથ સમાપ્ત થતાં જે ૩૧ પરિશિષ્ટો આપવામાં આવેલ છે તે પૈકી સાતમું પરિશિષ્ટ કે જેનું શીર્ષક પદ્માવતી મંત્રા—ાય વિધિ આપવામાં આવેલ છે અને જેના કર્તા તરીકે ત્યાં કોઈનો ઉલ્લેખ નથી તેમાં) પૃ. ૪૩ ઉપર કરાયો છે.
ત્યાં દર્શાવાયું છે કે :___ॐ ह्री श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग श्री हौं મર્દ નઃ | ૐ | મી-શ્રી પાર્શ્વરિત્તામછાત્રી -વાર્થ: પર, ગાયત્રી छन्दः, श्री धरणेन्द्रपद्मावती देवता, माया बीजं, श्री शक्तिः, अर्ह कीलकम् मम सकलसिद्धिप्राप्त्यर्थं जपे विनियोगः ।
આ પ્રમાણે નિર્દિષ્ટ મંત્રા—ાય વિધિને વિગતથી વિચારીએ. अस्य-श्री पार्श्व चिन्तामणि मन्त्रस्य-पार्श्वः ऋषिः મંત્રનું નામકરણ અને દ્રષ્ટા-આ બંને વસ્તુઓ અહીં સ્પષ્ટ કરવામાં
આવી છે. () નામકરણ-વિસદર ત્નિ' મંત્રનું નામ અહીં શ્રી પાર્શ્વ ચિંતામણિ
મંત્ર તરીકે નિર્દિષ્ટ થયું છે.' (ક) ત્રઋષિ-દ્રષ્ટા-શ્રી પાર્શ્વનાથ પ્રભુ.
શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉપર્યુક્ત મંત્રને પૂર્વમાંથી ઉદ્ધત કર્યાનું ગ્રંથકારોએ જણાવેલ છે.
આ મંત્રના મૂલ દ્રષ્ટા અર્થથી ભગવાન શ્રી પાર્શ્વનાથ છે તેમ દર્શાવવાનો અહીં આશય છે.
१. चिन्तामणिर्मूलमन्त्रः कामधुक् कल्पपादपः । मंत्रराजः सर्वकर्मा निधिः कामघटोऽपि च ॥ તાનિ તસ્ય નામન....
-વિતાનમંત્રીના પૃ. ૯૧ હ. લિ. પ્ર. ॐ हीं श्रीं अहँ नमिऊण पास विसहर वसह जिण फुलिंग ही नमः एष मूलमंत्रः । चिंतामणि संप्रदाय. चिंतामणिमंत्रराजकल्प ।
-હ. લિ. પ્રત. પત્ર ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org