Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૧
આખી ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે :
અપયશ અથવા શંત્રુઓનો નાશ ક૨વામાં અતિ આગ્રહથી પરિપૂર્ણ ! હિત કરનારી ! દેવી ! તું આ પ્રમાણે સ્તવાઈ છે. તેથી મારી સુબોધિથી વિપરીત એવી બોધિને તું ભવોભવ સંપૂર્ણ રીતે દૂર કર. અને જય પામ તથા દીપ્તિમાન થા.
ધરણેન્દ્ર પક્ષમાં આ ગાથાનો અન્વય આ રીતે થાય છે.
इति संस्तुतो महायशोभक्तिभरनिर्भ रैनः ! हृदयगेन ! तस्मात् देव देहि बोधिं भवे भवे पाशजिनचन्द्र !
અહીં ‘કૃતિ સંસ્તુતઃ’ પદના અર્થમાં કંઈ જ પરિવર્તન કરાયું નથી. महायशोभक्तिभरनिर्भरैनः ।
‘મહાયશા:' એટલે મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથ તેમની ‘મત્તિ' એટલે સેવા તેનો ‘મર’ એટલે અતિશય. તેનાથી ‘નિર્મ’ એટલે ભાર વિનાનું-અલ્પ જેવું ‘નાઃ' એટલે પાપ જેનું અર્થાત્ મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથની ભક્તિના અતિશયથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા !૧
યમેન !
હૃદય એટલે છાતી તેનાથી ચાલનારા તે ‘હૃદયગ’ એટલે સર્પો તેના ‘ન' એટલે સ્વામી તે ચચેન ! અર્થાત્ નાગોના રાજા ધરણેન્દ્ર ! તેવ !
ભવનપતિના ઇન્દ્ર !૩
१. तथा महायशाः श्रीपार्श्वनाथस्तस्य भक्तिः - सेवनं तस्या भरः अतिशयस्तेन निर्भरं- भररहितम्, अल्पी - भूतमिति यावत् । एनः पापं यस्य तस्यामन्त्रणं हे महायशोभक्तिभरनिर्भरैनः ! -
=
અ. ક. લ. પૃ. ૨૩
૨. ત્યેન- - उरसा गच्छन्ति इति हृदयगा उरगास्तेषामिनः स्वामी नागराजो धरणेन्द्रः तस्यामन्त्रणं हे हृदयगेन !
-અ. ક. લ. પૃ. ૨૩
રૂ. તેવ ! મવનવતીન્દ્ર !
-અ. ક. લ. પૃ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org