Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૧૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
नमिऊण એટલે નમસ્કાર કરાય છે. पास
એટલે હે પાર્થ विसहर
એટલે તું વિષને દૂર કર.. वसहजिण એટલે જિનોમાં વૃષભ : फुलिंग
પરબ્રહ્મરૂપી રવિના સ્ફલિંગ સમા ! अर्ह परब्रह्म रवि फुलिंग, ॐ ह्रीं नमः श्री नमदिन्द्रवृन्द । प्रणम्यसे पार्श्व विषं हर त्वं, जिनर्षभ श्री भवते नमो ह्रीं ॥४॥
એટલે કે પરબ્રહ્મરૂપી રવિના સ્ફલિંગ સમા, નમતા છે ઇન્દ્રોના સમૂહ જેને, જિનોમાં વૃષભ ! હે પાર્શ્વ ! તું નમસ્કાર કરાય છે. વિષને દૂર
એટલે
કર.૧
આ અર્થ તેમણે કેવી રીતે કર્યો તે અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી.
શ્રી રત્નકીર્તિસૂરિ સ્વરચિત પાર્શ્વજિન સ્તોત્રમાં આ મંત્રનો અર્થ નીચે પ્રમાણે કરે છે :
નશિપ-નમસ્કાર કરીને. પાર-પાર્શ્વનાથને. વિ-વિષધરોના વિષનો નાશ કરનારા. વનિur-જિનોમાં વૃષભ.
તા-સ્ફલિંગો પર જય મેળવનારા.
| (સ્તવું છું આ અર્થ અધ્યાહારથી લીધો છે.) नमिऊण पासनाहं विसहविसनासिणं तमेव थुणे । वसहजिणफुलिंग फुलिंगवरमंतमज्झत्थं ॥९॥ આમાં તેઓ જે અર્થ કરે છે તે કેવી રીતે કરે છે તેનો કોઈ આધાર નથી.
૧. જૈ. સ્તો. સ , ભા. ૨ , પૃ. ૩૮ ૨. જે. સ્તો. સં., ભા. ૨, પૃ. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org