SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ नमिऊण એટલે નમસ્કાર કરાય છે. पास એટલે હે પાર્થ विसहर એટલે તું વિષને દૂર કર.. वसहजिण એટલે જિનોમાં વૃષભ : फुलिंग પરબ્રહ્મરૂપી રવિના સ્ફલિંગ સમા ! अर्ह परब्रह्म रवि फुलिंग, ॐ ह्रीं नमः श्री नमदिन्द्रवृन्द । प्रणम्यसे पार्श्व विषं हर त्वं, जिनर्षभ श्री भवते नमो ह्रीं ॥४॥ એટલે કે પરબ્રહ્મરૂપી રવિના સ્ફલિંગ સમા, નમતા છે ઇન્દ્રોના સમૂહ જેને, જિનોમાં વૃષભ ! હે પાર્શ્વ ! તું નમસ્કાર કરાય છે. વિષને દૂર એટલે કર.૧ આ અર્થ તેમણે કેવી રીતે કર્યો તે અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી. શ્રી રત્નકીર્તિસૂરિ સ્વરચિત પાર્શ્વજિન સ્તોત્રમાં આ મંત્રનો અર્થ નીચે પ્રમાણે કરે છે : નશિપ-નમસ્કાર કરીને. પાર-પાર્શ્વનાથને. વિ-વિષધરોના વિષનો નાશ કરનારા. વનિur-જિનોમાં વૃષભ. તા-સ્ફલિંગો પર જય મેળવનારા. | (સ્તવું છું આ અર્થ અધ્યાહારથી લીધો છે.) नमिऊण पासनाहं विसहविसनासिणं तमेव थुणे । वसहजिणफुलिंग फुलिंगवरमंतमज्झत्थं ॥९॥ આમાં તેઓ જે અર્થ કરે છે તે કેવી રીતે કરે છે તેનો કોઈ આધાર નથી. ૧. જૈ. સ્તો. સ , ભા. ૨ , પૃ. ૩૮ ૨. જે. સ્તો. સં., ભા. ૨, પૃ. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy