Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
વચ્ચે એટલે મનોહર એવું જે ધન એટલે શરીર તેનાથી મુદ્દે એટલે હર્ષ જોનારાઓને થાય છે જેનાથી તે વિના તેને. એટલે કે પોતાના દિવ્ય દેહ દ્વારા (જોનારાઓને) પ્રમોદ પેદા કરનારી. તેને.૧ विसहरविसनिन्नासं
આ પદ દ્વારા શ્રી ધરણેન્દ્ર વાચ્ય છે.
વિષ એટલે પાણી તેને ધારણ કરે તે વિષધર એટલે મેઘ અર્થાત્ કમઠાસુરે વર્ષાવેલ મેઘ તેનું વિષ એટલે પાણી તેનો નાશ કરનારા એટલે પોતાની ફણાના છત્ર વડે તેનું વારણ કરનારા તે વિષથવિનિના અર્થાત્ ધરણેન્દ્ર. તેમને. मंगलकल्लाणआवासं
આ વિશેષણ શ્રી ધરણેન્દ્રને લાગુ પાડવામાં આવે છે. આનું સંસ્કૃત રૂપાંતર મંત્રવિજ્ઞાડવાસ થાય છે.
મંત્નિન્ય એટલે મંગલ કરવામાં તત્પર એવી જે મીજ્ઞા એટલે ભગવંતનું શાસન, તેનાથી માં એટલે સંપૂર્ણ રીતે વાત એટલે વાસના અથવા ભાવના છે જેની તેને. અર્થાત કલ્યાણકારી ભગવંતની આજ્ઞાથી ભાવિત છે મન જેમનું એવા શ્રી ધરણેન્દ્રને.
આ ત્રણેયને હું વંદન કરું છું.
१. तथा पाशोऽस्या वामहस्तेऽस्तीत्यभ्रादित्वात् मत्वर्थीये प्रत्यये पाशापद्मावती तां च
किंविशिष्टाम् ? काम्यघनमुत्कां काम्यः कमनीयो घनः शरीरं तेन करणभूतेन मुद्हर्षोऽर्थात् द्रष्टुणां यस्याः सकाशात् सा काम्यघनमुत्का; दिव्यवपुषा प्रमोदजनिकेत्यर्थः તમ્
–આ. કે. લ. પૃ. ૧૨. २. विषधरो-जलधरोऽर्थात् कमठासुरसम्बन्धी तस्य विषं जलं निर्नाशयति निजफणात
पत्रधारणेन वारयति (इति) विषधरविषनिर्माशोऽधरणेन्द्रस्तं च । ३. मङ्गलकल्याणावासमिति प्राग्वत् अथवा मङ्गलकल्पा श्रेयस्करणप्रगुणा या आज्ञा
भगवच्छासनं तया आसमन्तात् वासना वासो वा भावना यस्य तं, कल्याणकारिभगवदाज्ञाभावितमनसमित्यर्थः । एतांस्त्रीनपि वन्दे-अभिष्टौमि ।
-અ. ક. લ. પૃ. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org