Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૬૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
કહ્યું છે કે “શાંતિક, પૌષ્ટિક, વશ્ય, આકર્ષણ, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષણ અને મારણ સ્વરૂપ કર્મોના નિર્માણમાં આ મંત્ર સમર્થ છે.'’૧
विसहरफुलिंगमंतं
‘વિસહરફુલિંગ’ આ નામના મંત્ર વિશેષમાં જેનો સંનિવેશ થાય તે વિસહરફુલિંગામ. તેને એટલે કે તે મંત્રમાં સંનિવિષ્ટ થયેલા(શ્રી પાર્શ્વ)ને.
અથવા
વિહરફુલિંગનું ગમન કરે તે વિસહ૨ફુલિંગામ તેને, એટલે વિસહરફુલિંગ નામના મંત્રમાં રહેલાને. પ્રાકૃત લક્ષણથી અકારનો લોપ થવાથી વિસહરફુલિંગામનું વિસહરફુલિંગમ એ પ્રમાણે થાય છે. અને તં એટલે તમને. આ ામનું રૂપાંતર છે. એટલે વિસહફુલિંગ મંત્રમાં રહેલા તમને ૨
कंठे धारेइ
આ પદનો અર્થ કંઠમાં ધારણ કરે છે એ છે એટલે કે વિસહરફુલિંગ યંત્રરૂપ તમને માદળિયા સ્વરૂપે બનાવી પોતાના કંઠમાં ધારણ કરે છે અથવા તો બીજાના કંઠમાં ધારણ કરાવે છે. એ પ્રમાણે થાય.
१. तुशब्दस्यावधारणार्थत्वात् 'तुः स्याद् भेदेऽवधारणे' इत्यनेकार्थवचनात् यान्त्येव वशामं वश - आयत्तता तस्यां अमनं अम:- अवगमनं वशामस्तं वशगत्वमित्यर्थः । अन्येष्वपि वर्तमाना ग्रहरोगादयः तस्य वशवर्तिनो भवन्ति, तत्प्रतीकारसामर्थ्यादिति भावः । उक्तं हि बृहद् वृत्तौ - शान्तिक पौष्टिक वश्याक र्षणोच्चाटनस्तम्भनविद्वेषणमारणलक्षणकर्मनिर्माणालंकर्मीणत्वमेतन्मन्त्रस्य । આ ક. લ. પૃ. ૧૬
૨. વિષધરતિજ્ઞે-તન્નામતન્ત્ર (મન્ત્ર) વિશેષે માતિ-સંનિવિષતે કૃતિ વિષધરતિકૂमस्तम् । मन्त्रसन्निविष्टमित्यर्थः । अथवा विषधरस्फुलिङ्गममति-गच्छति (इति) विषधरस्फुलिङ्गास्तं, विषधरस्फुलिङ्गाख्यमन्त्रगतमित्यर्थः । लुक् (सिद्ध. ८-१-१०) इति પ્રાકૃતતક્ષળેનાારતોપાત્ વિસદરતિમત્તિ સિદ્ધમ્ વૃત્તિ ત્વાં ય..... એ. કે. લ. પૃ.
૧૬
३. अथवा कण्ठे धारयतीति विषधरस्फुलिंगयन्त्ररूपं त्वां विद्यामणीकृत्य स्वकण्ठे પથિાતીતિ। પરસ્ય ૬ જે પથાપયતીતિ... ।
Jain Education International
For Private & Personal Use Only
અ. ક. લ. પૃ. ૧૬.
www.jainelibrary.org