Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૬૧
મરી રહેલા સર્પને દેખાડવા વડે માતાના અને લોકોના મનમાં તે તપનો અધર્મરૂપે નિશ્ચય કરાવવા વડે જે ભગવંત વિષગૃહવૃષનિર્નાશ છે તેમને. અથવા તો,
વિષ એટલે મિથ્યાત્વ કષાય આદિ રૂપ ભાવિષ તેને ધારણ કરનારા તે વિષધરો.
યા તો
વિષગૃહો એટલે મિથ્યાત્વ, કષાય આદિ દોષોથી દૂષિત છે આત્મા જેમનો એવાં પ્રાણીઓ, તેમનું વિષ એટલે મિથ્યાત્વકષાયાદિ. તેનો નાશ કરનાર એટલે પોતાના વચનરૂપી અમૃત રસના ઉપયોગ વડે તેને દૂર કરનાર તે વિષધર વિષ નિર્દેશ અથવા વિષગૃહ વિષ નિર્દેશ. मणुओ
આ પદનો અર્થ નીચે મુજબ પણ કરાયો છે.
મનુ એટલે મંત્ર તેણે જાણે તે મનુ ‘સર્વ ગત્યર્થક ધાતુઓ જ્ઞાનાર્થક’ છે એ વચનથી ગમ્ ધાતુનો અર્થ અહીં ‘જાણવું’ એ પ્રમાણે કરાય છે તેથી મનુગ એટલે માંત્રિક.૨
उवसामं
આ પદનો અર્થ ૩ અને વસામ એમ બે પદોને છૂટા કરીને પણ કરાય છે. ૩ (સુ) શબ્દ અવધારણાર્થક છે. વશામનો અર્થ છે વશ, આધીનતા. તેમાં જવું તે. એટલે કે વશગામિપણું. સંપૂર્ણ પદનો અર્થ આ પ્રમાણે થાય. બીજાઓમાં પણ વર્તમાન ગ્રહ-રોગ આદિ તેને વશવર્તી થાય છે, કારણ કે તેનો પ્રતીકાર કરવાનું સામર્થ્ય તેનામાં પ્રકટે છે. બૃહવૃત્તિમાં
१. अथवा विषं मिथ्यात्वकषायादिलक्षणं भावविषं धारयन्तीति विषधरा विषग्रहा वा मिथ्यात्व - कषायादि दोष- दूषितात्मानः प्राणिनः तेषां विषं यथोक्तरूपमेव निर्नाशयतिનિઝવવનામૃતોપયોનનેનાપામયતીતિ વિષધવિનિર્માશો ના તમ્ । અ. ક. લ. પૃ ૧૧ २. यद्वा मनुः - मन्त्रस्तं गच्छति 'सर्वे गत्यर्था ज्ञानार्थाः' इति वचनात् जानातीति मनुगोमान्त्रिकः
-એ ક. લ.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org