Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
આ દોષો પૈકી નંવોત્તર, તન અને સંયતિ એ ત્રણ દોષો સાધ્વીને ન હોય, કેમકે એનું શરીર વસ્ત્રાવૃત હોવું ઘટે છે. શ્રાવિકાને માટે આ ત્રણ ઉપરાંત નીચું જોવાની પણ છૂટ હોય છે, તેથી તેને વધૂ-તોષ લાગતો નથી.
ગણા –વાર્થ વોસિરામિ-મારી કાયાનો ત્યાગ કરું છું. કેવી સ્થિતિમાં ત્યાગ કરું છું, તેના સ્પષ્ટીકરણ માટે ત્રણ પદો કહેલાં છે.
હાપાં-ગ્રહણ કરેલા આસન વડે, કાયાને સ્થિર રાખીને. નોnvi-મૌન વડે, વાણીને સ્થિર રાખીને.
ફા -સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરવા રૂપ ધ્યાન વડે, મનને સ્થિર રાખી.
ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા*. તેના ચાર પ્રકારો છે :
(૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આ ધ્યાનોમાંથી પહેલાં બે અપ્રશસ્ત કે અશુભ છે અને છેલ્લાં બે પ્રશસ્ત કે શુભ છે.
(૫) અર્થ-સંકલના શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂમ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દષ્ટિ સૂક્ષ્મ રીતે હલી જવાથી :
તથા અગ્નિ-સ્પર્શ, શરીર-છેદન અથવા સન્મુખ થતો પંચેંદ્રિય-વધ, ચોર કે રાજાની દખલગીરી અને સર્પદંશ;
-એ કારણો ઉપસ્થિત થવાથી જે કાય-વ્યાપાર થાય, તેનાથી મારો કાયોત્સર્ગ ભાંગે નહિ કે વિરાજિત થાય નહિ, (એવી સમજ સાથે) હું ઊભેલી બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને
+ આ વ્યાખ્યા છદ્મસ્થોના ધ્યાનની છે. કેવલીઓને તો યોગનિરોધ એ જ ધ્યાન
હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org