Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
પ્રકાશ કરનારા અને તે જણાવ્યા બાદ નિíત્તિની વંદ્રાન્નાહા એ ગાથા ૩$ કહીને ટાંકે છે.
આ રીતે સાફ દિર્ઘ પ્રયાસય એ પદ કેવલજ્ઞાનના ઉદ્યોત વડે લોક તથા અલોકને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા એ અર્થમાં સિદ્ધ થાય છે.
વારંવપીર-[સારવાર મીર:]-સાગરવરથી પણ ગંભીર.
આ. હા. ટી. સાવરણી પદની સંસ્કૃત છાયા સારવાર Tળીતર: એ પ્રમાણે કરે છે. એટલે કે મીરા પદને સ્થાને તે પીતર: એવો પ્રયોગ કરે છે. તે જણાવે છે કે-સાગરવર એટલે સ્વયંભૂરમણ સમુદ્ર. પરીષહો અને ઉપસર્ગો આદિથી ક્ષોભ ન પામતા હોવાથી તેઓ સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર છે. લ. વિ. ઉપર્યુક્ત અર્થને માન્ય રાખે છે પણ તે મીરા પદનો અર્થ ગીત: ન કરતાં નથી. એટલે કે ગંભીર એ પ્રમાણે જ કરે છે.
ચે. વ. મ. ભા. યો. શા. સ્વો. વિ., તથા ધ. સં. લ. વિ. એ જણાવેલ અર્થ જ માન્ય રાખે છે.
દ. ભા. તથા નં. વૃ. સારવાર મીરા પદનો અર્થ સ્વયંભૂરમણ સમુદ્રથી પણ ગંભીર એમ ન કરતાં સ્વયંભૂરમણસમુદ્રના જેવા ગંભીર એમ કરે છે. અને તેથી સારવાર મીરા પદનો સાIRવરપ મીરા: એવો સમાસ
१. आदित्येभ्योप्यधिकं प्रकाशकराः, केवलोद्योतेन लोकालोकप्रकाशकत्वात् ।
-યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૮ २. तथा सागस्वरादपि गम्भीरतराः, तत्र सागरवरः स्वयम्भूरमणोऽभिधीयते । परिषहोपसर्गाद्यक्षोभ्यत्वात् तस्मादपि गम्भीरतरा इति भावना ।
–આ. હા. ટી., પ. ૫૧૦ આ. ३. तस्मादपि गम्भीरा इति भावना ।
-લ. વિ., પૃ. ૪૮ ४. सागरवरो समुद्दो, सयंभुरमणो तओविगम्भीरा ।
-ચે. વ. મ. ભા., ગા. ૬૩૮, પૃ. ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org