Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[પાદનોંધ-ચૈત્યવંદન કરનારે આમાંના પ્રથમ વાક્ય દ્વારા ગુરુનો આદેશ માગવાનો હોય છે. તે આદેશ મળતાં, અથવા મળેલો માનીને રૂજ્યું પદ દ્વારા તેનો સ્વીકાર સૂચવવાનો હોય છે. આ આદેશ-વાક્યમાં સંસ્કૃત ભગવન્ ! પદ કેટલેક સ્થળે વપરાય છે, તથા ચૈત્યવંદન કરું. એવી ભાષા પાછળની કેટલીક પોથીઓમાં જોવામાં આવે છે.
+ ઞ ક્રમાંક વાળી પોથીમાં માત્ર જં કિંચિનો જ ઉલ્લેખ છે કે જેને અન્ય પોથીઓમાં છઠ્ઠી ગાથા ગણેલી છે.
आ
१२. जगचिंतामणि- सुत्तं
[પ્રભાત-ચૈત્યવનમ્ જગચિંતામણિ ચૈત્યવંદન
इच्छाकारेण संदिसह भगवन् ! चैत्यवंदन करुं । इच्छं । (૧) મૂલપાઠ
ના-ચિંતામણિ ! નાદૌન ! નવ-ગુરૂ ! નવ-વસ્તુળ !, ના-વંધવ ! ના-સત્યવાદ ! ના-માવ-વિચવવા ! |
इ
उ
ક્રમાંક ૪વાળી પોથીમાં માત્ર પહેલી અને જં કિંચિવાળી ગાથા જ નજરે પડે છે.
ક્રમાંક ૨, ૫ અને ૬વાળી પોથીઓમાં આ સૂત્રની બીજી, પહેલી અને છઠ્ઠી ગાથા નમસ્કાર નામના સૂત્ર તરીકે ક્રમબદ્ધ આવેલી છે, જેનો ઉલ્લેખ ક્રમાંક ૨-વાળી પોથીમાં શ્રીતરુણપ્રભસૂરિએ પત્ર ૪૮ ઉપર કરેલો છે.
ई
ક્રમાંક ૧૨, ૧૬વાળી પોથીઓમાં ૪થી તથા પમી ગાથાઓ નજરે પડતી નથી.
ક્રમાંક ૧૧, ૧૯, ૨૩, ૨૫વાળી પોથીઓમાં તથા ઓગણીસમી સદીમાં લખાયેલી પોથીઓમાં ૬ ગાથાવાળો પાઠ મળે છે.
૧. આ સ્થળે ન-નાર્હ પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં-ક્રમાંક ૪, ૫, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩, ૨૫ વગેરેમાં નાદ-નાદ એવો પાઠ જોવાય છે. આ પાઠ છંદ તથા માત્રામેળની નજરે પણ વધારે યોગ્ય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org