SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ [પાદનોંધ-ચૈત્યવંદન કરનારે આમાંના પ્રથમ વાક્ય દ્વારા ગુરુનો આદેશ માગવાનો હોય છે. તે આદેશ મળતાં, અથવા મળેલો માનીને રૂજ્યું પદ દ્વારા તેનો સ્વીકાર સૂચવવાનો હોય છે. આ આદેશ-વાક્યમાં સંસ્કૃત ભગવન્ ! પદ કેટલેક સ્થળે વપરાય છે, તથા ચૈત્યવંદન કરું. એવી ભાષા પાછળની કેટલીક પોથીઓમાં જોવામાં આવે છે. + ઞ ક્રમાંક વાળી પોથીમાં માત્ર જં કિંચિનો જ ઉલ્લેખ છે કે જેને અન્ય પોથીઓમાં છઠ્ઠી ગાથા ગણેલી છે. आ १२. जगचिंतामणि- सुत्तं [પ્રભાત-ચૈત્યવનમ્ જગચિંતામણિ ચૈત્યવંદન इच्छाकारेण संदिसह भगवन् ! चैत्यवंदन करुं । इच्छं । (૧) મૂલપાઠ ના-ચિંતામણિ ! નાદૌન ! નવ-ગુરૂ ! નવ-વસ્તુળ !, ના-વંધવ ! ના-સત્યવાદ ! ના-માવ-વિચવવા ! | इ उ ક્રમાંક ૪વાળી પોથીમાં માત્ર પહેલી અને જં કિંચિવાળી ગાથા જ નજરે પડે છે. ક્રમાંક ૨, ૫ અને ૬વાળી પોથીઓમાં આ સૂત્રની બીજી, પહેલી અને છઠ્ઠી ગાથા નમસ્કાર નામના સૂત્ર તરીકે ક્રમબદ્ધ આવેલી છે, જેનો ઉલ્લેખ ક્રમાંક ૨-વાળી પોથીમાં શ્રીતરુણપ્રભસૂરિએ પત્ર ૪૮ ઉપર કરેલો છે. ई ક્રમાંક ૧૨, ૧૬વાળી પોથીઓમાં ૪થી તથા પમી ગાથાઓ નજરે પડતી નથી. ક્રમાંક ૧૧, ૧૯, ૨૩, ૨૫વાળી પોથીઓમાં તથા ઓગણીસમી સદીમાં લખાયેલી પોથીઓમાં ૬ ગાથાવાળો પાઠ મળે છે. ૧. આ સ્થળે ન-નાર્હ પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં-ક્રમાંક ૪, ૫, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩, ૨૫ વગેરેમાં નાદ-નાદ એવો પાઠ જોવાય છે. આ પાઠ છંદ તથા માત્રામેળની નજરે પણ વધારે યોગ્ય લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy