________________
સામાયિક પારવાનું સૂત્ર ૦ ૨પપ
(૭) પ્રકીર્ણક આ સૂત્રની પ્રથમ ગાથા આચારદિનકરમાં તથા મહિમાસાગર ઉપાધ્યાયે રચેલા પડાવશ્યક-વિવરણમાં નજરે પડે છે તથા બીજી ગાથા શ્રીભદ્રબાહુસ્વામી-કૃત આવશ્યકસૂત્રનિર્યુક્તિમાં નજરે પડે છે. તેનો ગાથાક્રમ શ્રીહરિભદ્રસૂરિએ રચેલી ટીકામાં ૮૦૧નો જણાવ્યો છે.
ત્યાર પછી પરિશિષ્ટ તરીકે બોલાતો ગુજરાતી પાઠ આચારદિનકરમાં, શ્રીહેમહંસગણિએ રચેલા પડાવશ્યક બાલાવબોધમાં તથા ત્યાર પછીની પોથીઓમાં નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org