Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
१७. पंचपरमेष्ठि- नमस्कारसूत्रम् ‘નમોડર્હત્ સૂત્ર’
(૧) મૂલપાઠ
નમોત્હત્-સિદ્ધાના પાધ્યાય-સર્વસાધુષ્ય: "" (૨) સંસ્કૃત છાયા
આ સૂત્ર સંસ્કૃત ભાષામાં છે.
(૩) સામાન્ય અને વિશેષ અર્થ
પાંચ પરમેષ્ઠિના અર્થની વિગત માટે જુઓ સૂત્ર ૧ લું. (૪) તાત્પર્યાર્થ
સૂત્ર ૧ લા મુજબ.
(૫) અર્થ-સંકલના
અરહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ, સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
(૬) સૂત્ર-પરિચય
‘જાવંત કે વિ સાહૂ' સૂત્ર બોલ્યા પછી ઉવસગ્ગહરં સ્તોત્ર અથવા કોઈ પણ પૂર્વાચાર્ય-રચિત સ્તવન બોલાય છે. તે વખતે પ્રારંભના મંગલાચરણ તરીકે આ સૂત્ર બોલવામાં આવે છે. પ્રાચીન પોથીઓમાં સંસારદાવાનલ-સ્તુતિ બોલતાં પહેલાં આ સૂત્ર બોલવાનું સૂચન છે. એ સિવાય સ્તુતિ, સ્તવન, સ્તોત્રો કે પૂજાની ઢાળો આદિ ભણાવતાં પણ એનો ઉપયોગ થાય છે.
સાધ્વીઓ અને શ્રાવિકાઓને આ સૂત્ર બોલવાનું નથી.
Jain Education International
(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૫૮૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org