Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૫૧
(૨) પ્રશ્ન : સત્યસંકલ્પતાનો પ્રભાવ કોનામાં હોય ? ઉત્તર : સત્યસંકલ્પતાનો પ્રભાવ વિકૃષ્ટ તપવાળા મુનિઓમાં જ હોય છે
અને તે પણ પ્રાણાતિપાત વિરમણ આદિ મહાવ્રતો તથા છઠ્ઠ અઠ્ઠમાદિ તપના પ્રભાવથી જ હોય છે.'
(૩) પ્રશ્ન : શબ્દશક્તિથી અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવે ? કે પુરુષશક્તિથી
પણ સંભવે ? ઉત્તર : અર્થક્રિયા કરવાનું સામર્થ્ય શબ્દશક્તિ તેમજ પુરુષશક્તિથી સંભવે
છે. જો માત્ર શબ્દશક્તિથી જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય માનવામાં આવે તો મુદ્રા મંડલ વગેરે નિષ્ફળ બની જાય અને તે કરવાની આવશ્યકતા ન રહે. ઉપરાંત વિધિ અને અભિસંધિના વિશેષની અપેક્ષા ન રહે. ૨
(૪) પ્રશ્ન : અભિસંધિ એટલે શું ? ઉત્તર : અભિસંધિ એટલે ફળ વગેરેનો ઉદેશ.
પ્રશ્ન : મંત્રજાપ કરવાથી ફલસિદ્ધિ કેવી રીતે થાય ? ઉત્તર : મંત્રના રચયિતા દ્વારા જયાં જે પ્રકારનો સિદ્ધાંત નક્કી કરાય ત્યાં તે
१. सत्यसंकल्पता च सुमुनीनां प्राणातिपातविरमणादिपञ्चमहाव्रत-षष्ठाष्टमादितपः
રણપ્રમાવાસ્કૂઝતીવ સવેતસામ્ I સ્યા. ૨. પરિ. ૪ સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩ २. न च वाच्यं शब्दशक्तित एव निर्विषीकरणादिफलनिष्पत्तिर्न पुनः पुरुषशक्ते रिति
मुद्रामण्डलादीनां नैष्फल्ये नाकरणप्रसंगात्, पुरुषाणां विध्यभिसन्धिविशेषानपे-- क्षित्वप्रसंगाच्च ।
-સ્યા. ૨. પરિ. ૪. સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩ ૩. જુઓ શબ્દચિંતામણિકોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org