Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં સૂત્ર ૩૪૫ ર૭. 7 પાવંતિ-[ પ્રવુત્તિ-પામતા નથી.
ઉપર્યુક્ત બે પદોનો અર્થ એ છે કે ભગવંતને પ્રણામ કરનારા આત્માઓ કદાચ આગળના ભાવોમાં મનુષ્ય કે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય તો પણ ત્યાં શારીરિક કે માનસિક દુઃખ તથા દારિત્ર્યને પામતા નથી.
એટલે કે તેવા આત્માઓ મનુષ્યપણામાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ તેઓ નીરોગી, મનચિંતવ્યા પદાર્થો જેમને પ્રાપ્ત થાય તેવા થાય છે. અને ઋદ્ધિથી સમૃદ્ધ હોય છે. કદાચ તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ મનોહર સુવર્ણ, રત્ન, ચિંતામણિ, કલ્પવૃક્ષ, પટ્ટઅશ્વ અને જયકુંજર આદિપણાને પામે છે. તેથી ત્યાં પણ પૂજાય છે.
તો ને સ્થાને તો પાઠ છે ત્યાં દૌર્ભાગ્ય અર્થ સમજવો.
તૌથ એટલે ખરાબ ભાગ્યવાળાપણું અથવા તો દુર્ભાગ્યપણું એટલે કે કોઈને ગમવાપણું.
નતિરિ પદનો બીજો અર્થ છે મનુષ્ય રૂપી તિર્યંચો. ત્યાં ના પર્વ તિર્યજી: નરતિર્યજીઃ તેવુ તિર્થક્ષ આ રીતે કર્મધારય સમાસ દ્વારા તેની નિષ્પત્તિ કરાય છે. એટલે મનુષ્ય હોવા છતાં પશુ જેવા તે નરતિર્યંચ-નૃપશુ. જેવા કે બાલક, ગોવાળિયા, ખેડૂતો વગેરે. તેમાં ગયેલા પણ જીવો દુઃખ કે દારિજ્યને પામતા નથી, અર્થાત તમને કરેલા પ્રણામથી તેઓ પણ સદા સુખી જ થાય છે.
१. अयमभिप्राय: यदि किल कथञ्चिन्त्ररेषूत्पद्यन्ते ते नमस्कारकर्तारः तदापि रोगरहितत्वेन सद्यः
सम्पद्यमानसमीहितार्थया न च शारीरमानसदुःखभाजो भवेयुः, ऋद्धिसमृद्धतया च न जातु दारिद्रयेणोपद्रूयन्ते ।
અ. ક. લ. २. तिर्यक्षु चोत्पद्यमानाः कमनीयकनक-रत्न-चिन्तामणि-कल्पद्रुम-पट्टतुरंगम-जयकुञ्जरादिभावमासाद्य तांस्तान् पूजाप्रकारान् प्राप्नुवन्तीति ।
અ. ક. લ. अथवा नरा तिर्यञ्चो नरतिर्यञ्चः - नृपशवो नृषु पशुतुल्या बालगोपालकृषीवलादयस्तेष्वपि ટુ ઉદ્વૌષ્ય ને પ્રાનુવતિ સાહિત્િ તેfપ ના કુરિવર ૩ યુતિ ! | હ. કી. વ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org