Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો ભુ ખં-સૂત્ર ૦૩૨૧
(૭) પ્રકીર્ણક શક્રસ્તવનો મૂળપાઠ ઔપપાતિક સૂટાના ૨૦મા સૂત્રામાં રાજપ્રનીયસૂત્રના ૧૩મા સૂત્રમાં તથા કલ્પસૂત્રના ૧૫મા સૂત્રમાં જોવાય છે તથા સમવાયાંગસૂત્રના પ્રારંભમાં અને ભગવતીસૂત્રના પ્રારંભમાં પણ આ સૂત્રના ભાવને મળતાં વિશેષણો દ્વારા ભગવંત મહાવીરનો પરિચય કરાવેલો છે. વળી જીવાજીવાભિગમસૂત્રના ૧૪૨મા સૂત્રમાં, તથા જ્ઞાત-ધર્મકથાંગના ૧૩માં તથા ૧૬મા અધ્યયનમાં પણ તેના સંક્ષિપ્ત નિર્દેશો છે.
પ્ર.-૧-૨૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org