Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
१३. तित्थवंदण-सुत्तं [तीर्थवन्दन सूत्रम्
જં કિંચિ-સૂત્ર (૧) મૂળપાઠ
[ગાથા]. जं किंचि नाम तित्थं, सग्गे पायालि माणुसे लोए । जाइं जिणबिंबाइं, ताई सव्वाइं वंदामि ॥१॥
(૨) સંસ્કૃત છાયા यत् किंचित् नाम तीर्थं, स्वर्गे पाताले मानुषे लोके । यानि जिनबिम्बानि, तानि सर्वाणि वन्दे ॥१॥
(૩) સામાન્ય અને વિશેષ અર્થ નં-[]-જે. f-ત્તિ-[ ]-કોઈ. નામ-[નામ]-વાક્યાલંકાર.
આ શબ્દ જ્યારે અવ્યય તરીકે વપરાય છે, ત્યારે વાક્યાલંકાર, સંભાવના કે સંબોધન સૂચવે છે, તેમાંથી અહીં વાક્યાલંકારમાં વપરાયેલ છે.
તિર્થં-[તીર્થF]-તીર્થ. તીર્થ-શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૯.
જે-[]-સ્વર્ગમાં દેવલોકમાં. સ્વર્ગ-સૌધર્માદિ દેવોનાં નિવાસ-સ્થાન દેવલોક.
* આ ગાથાને હાલ જુદા સૂત્ર તરીકે ગણવામાં આવે છે, પરંતુ પ્રાચીન પોથીઓક્રમાંક ૧૧, ૧૯, ૨૩, ૨૫ વગેરેમાં જગચિંતામણિ ચૈત્યવંદનની છઠ્ઠી ગાથા તરીકે જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org