Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
શત્રુંજય, ગિરનાર, સત્યપુર (કે મોઢેરા), ભરૂચ અને મથુરા એ પાંચ સ્થાનો એક કાલે જૈનોની પંચતીર્થી તરીકે સુવિખ્યાત હતાં. તેથી તેનું સ્મરણ આ ચૈત્યવંદનમાં કરાયેલું છે.
તુ-રુચિ-કુંડળ !-[g:૬-રુતિ-જીજ્ડન ! ]-દુ:ખ અને પાપનો નાશ કરનાર. (મથુરામાં વિરાજતા હે પાર્શ્વ !)
અવર-[અરે]-બીજા (તીર્થંકરો.) વિત્તિ-[વિદે]-વિદેહમાં-મહાવિદેહક્ષેત્રમાં.
તિસ્થય-[તીર્થા:]-તીર્થંકરો. વિદું-[વતસૃષુ]-ચારે.
વિત્તિ-વિવિત્તિ-[વિક્ષુ-વિવિક્ષુ]-દિશાઓમાં અને વિદિશાઓમાં.
૪ દિશાઓ અને ૪ વિદિશાઓ નીચે મુજબ છે. દિશાઓ-ઉત્ત૨, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ વિદિશાઓ-ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય.
ન-યા-જે.
વિ-[વિ] કોઈ પણ
તીવ્રાય-સંપ{-[ગીતાનાગત-સાંપ્રતિાન્]-અતીત, અનાગત અને સાંપ્રતિક. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં થયેલા.
વંતનું-વિના હું વંદુ છું.
તીર્થમાળા આદિમાંથી પણ તેવો આધાર પ્રાપ્ત થતો નથી. જ્યારે સં. ૯૧૫માં રચાયેલા જયસિંહસૂરિના ધર્મોપદેશમાલાવિવરણમાં અને અન્યત્ર પણ મથુરાના પાર્શ્વસંબંધમાં ઉલ્લેખો મળી આવે છે. શ્રી જિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલ્પમાં મથુરા-કલ્પ-પ્રસંગે તેનો ઉલ્લેખ કરેલો છે. પોથી ૧૬, ૧૯ તથા ૨૩માં મરિ પાસનો અર્થ સ્તબકકારોએ પણ સ્પષ્ટ રીતે મથુરામાં બિરાજતા પાર્શ્વનાથ એવો કરેલો છે, એટલે તે બાબતમાં પ્રચલિત થયેલો ભ્રમવાળો ખ્યાલ દૂર થવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org