Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૧૪૩
યો. શા. સ્વો. વિ. તથા ધ. સં અપિ શબ્દથી બીજાઓને પણ એમ જણાવે છે. પણ બીજામાં કયા કયા લેવા, તેનું વિધાન કરતા નથી. દે. ભા. તથા વં. વૃ. અપિ શબ્દથી બાકીનાં ક્ષેત્રોમાં થયેલા એમ જણાવે છે.
આ રીતે અપિ શબ્દ-ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચોવીસ અર્હતોથી અન્ય એવા, ઐરવત તથા મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં થયેલા અર્હતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે.
વલી-[વનિ:]-કેવળજ્ઞાનીઓને.
વતી શબ્દની વ્યુત્પત્તિ-વાં યેમાં વિદ્યતે રૂતિ વલિનઃ એટલે કેવલ (કેવલજ્ઞાન) જેમને છે તે. એ પ્રમાણે થાય છે.
વેવની પદની વ્યાખ્યા આ. નિ.માં નીચે મુજબ આપવામાં આવી છે ઃ
સંપૂર્ણ (પંચાસ્તિકાયાત્મક) લોકને જાણે છે તથા જુએ છે અને જે કેવલચારિત્રી તથા કેવલજ્ઞાની છે તે કારણથી તે કેવલી કહેવાય છે. અહીં જાણવું એટલે વિશેષરૂપે જાણવું (કેવલજ્ઞાન) અને જોવું એટલે સામાન્યરૂપે જાણવું (કેવલદર્શન) એમ સમજવાનું છે”.
ચે. વં, મ. ભા.માં કેવલીની વ્યાખ્યા માટે આ. નિ. નો પાઠ જ ટાંકવામાં આવ્યો છે.
આ. હા. ટી., લ. વિ. તથા આ. દિ.માં કેવલીની વ્યાખ્યા કેવલજ્ઞાન જેમને છે તે એટલી જ આપવામાં આવી છે.
૬. પિશાદ્ન્યાપિ ।
२. अपिशब्दात् भावतः शेषक्षेत्रसंभवांश्च । अपिशब्दात् शेषक्षेत्रसंभवांश्च ।
३. कसिणं केवलकप्पं लोगं जाणंति तह य पासंति । केवल चरितनाणी तम्हा ते केवली हुंति ।
૪. નિવિશેષ વિશેષાળાં, પ્રો વર્શનમુષ્યતે 1 विशिष्ट ग्रहणं ज्ञान - मेवं सर्वत्रगं द्वयम् ॥१॥ केवलज्ञानमेषां विद्यत इति केवलिनः तान् વતિનઃ ||
પ્
યો. શા. સ્વો. વિ., પત્ર ૨૨૪ આ.
-દે. ભા., પૃ. ૩૨૧ -વં. વૃ. પૃ. ૪૧
-આ. નિ., ગા, ૧૦૭૯
-આ. હા. ટી., ૫. ૫૦૦ આ. -આ. હા. ટી. ૫. ૪૯૪, ૨. -લ. વિ. પૃ. ૪૩
Jain Education International
For Private & Personal Use Only .
www.jainelibrary.org