Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર
પછી બે જિન-ધમ્મ સંતિ ચ
પછી બે જિન-વુંછું માં ઘ
પછી ત્રણ જિન-મરૢિ વંતે મુનિસુવ્વયં મિનિાં ત્ર પછી ત્રણ જિન-દ્ધિનેમિ પાસું તદ્દ વમાળ ચ
આ ગોઠવણ પાછળ શ્રી સૂત્રકા૨ ભગવંતના મનમાં કયો ગૂઢ આશય હશે તે જાણી શકાયું નથી.
વવે [વન્દે]-વંદન કરું છું.
-
૧૪૭
ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ત્રણ વખત વંડે અને બે વખત વંમિ પદનો પ્રયોગ નીચે જણાવેલ ક્રમથી કરવામાં આવ્યો છે. પ્રથમ બે જિન પછી વંડે, ત્યારબાદ છ જિન પછી વંઢે, અને આઠ જિન પછી વંમિ. સૂત્રકાર ભગવંતની આ ગોઠવણ પાછળ પણ કયો ગૂઢાર્થ હશે તે સમજાયું નથી.
ઉપરાંત આ રીતે વારંવાર વધે તથા વંમિ પદનો પ્રયોગ કરી વારંવાર વંદન શા માટે કરવામાં આવ્યું છે તેનું સ્પષ્ટીકરણ ફક્ત ચે. વ. મ. ભા. મં. જ કરવામાં આવ્યું છે. ત્યાં જણાવ્યું છે કે-અહીં સૂત્રમાં વારંવાર જે વંદનાર્થક ક્રિયાપદનો પ્રયોગ કરાયો છે તે આદર દર્શાવવા માટે છે અને તેથી તે પુનરુક્તિ દોષકારક નથી.
બિન-[બિન]-જિનને
ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ત્રણ વખત નિળ પદ વપરાયેલ છે. અને સંપૂર્ણ લોગસ્સ સૂત્રમાં પાંચ વખત નિન શબ્દ વપરાયો છે. સંપૂર્ણ સૂત્રમાં સૌથી વધુ વપરાયેલ કોઈ પણ શબ્દ હોય તો તે આ બિન શબ્દ છે.
નિનં પદ સાત સાત જિનના અંતરે એટલે કે સાતમા જિન પછી, ચૌદમા જિન પછી અને એકવીસમા જિન પછી ગોઠવાયેલ છે. આ ગોઠવણ
१. जं पुण वंदइ किरिया भणणं सुत्ते पुणो पुणो-इत्थ । आयरपगासगत्ता पुणरुत्तं तं न दोसगरं ॥ ५३८ ॥
Jain Education International
For Private & Personal Use Only
ચે. વં. મ. ભા., પૃ. ૯૬
www.jainelibrary.org