Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
તિસ્થ-[તીર્થ]-તીર્થ.
તીર્થ શબ્દની વ્યુત્પત્તિ તૌર્યતેઽનેન રૂતિ તીર્થ-જેના વડે તરાય, તે તીર્થ. એ પ્રમાણે કરવામાં આવે છે. આ. નિ.માં કહેવાયું છે કે તીર્થના અનેક પ્રકારો છે, નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ વગેરે. અહીં આ ચાર પ્રકારના તીર્થો પૈકી કયું તીર્થ લેવું એવી સહેજે શંકા થાય પણ ધર્મતીર્થ શબ્દ હોવાથી માત્ર ભાવતીર્થ જ સ્વીકાર્ય બને છે. દ્રવ્યતીર્થ અને ભાવતીર્થની વ્યાખ્યા દે. ભા.માં નીચે મુજબ આપવામાં આવી છે. કુપ્રવચનો (ઇતરદર્શનો) તથા નદી આદિ તરવા માટેનાં સ્થાનો આ બધાં દ્રવ્યતીર્થ છે, કારણ કે ત્યાં પણ લોકો ડૂબે છે અને તેને એક વાર તર્યા પછી ફરી પણ તરવાનું બાકી રહે છે. જ્યારે સંઘ આદિ ભાવતીર્થ છે, કારણ કે તેનો આશ્રય કરનારા ભવ્યો ભવસાગરને નિયમા તરી જાય છે અને ભવસાગર ફરી તરવાનો બાકી રહેતો નથી.
–[]-કરનારા, કરવાનો સ્વભાવ છે જેમનો એવા.
-
खेटले धर्म एव तीर्थ धर्मप्रधानं वा तीर्थ धर्मतीर्थं तत्करणशीलान्धर्मतीर्थकरान् ।
અર્થ :- ધર્મ એ જ તીર્થ કે ધર્મ પ્રધાન એવું તીર્થ તે ધર્મતીર્થ. તેનો કરવાનો સ્વભાવ છે જેમનો તે ધર્મતીર્થકર. તેવા ધર્મતીર્થકરોને, આ પદનો
-આ. નિ., ગા. ૧૦૬૫
१. नामंठवणातित्थं दव्वतित्थं च भावतित्थं च । २. धर्मग्रहणात् द्रव्यतीर्थस्य नद्यादे.. ..પરિજ્ઞા: -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪
.
૨. મહ ચ
कुप्पावयणाइ नईआइ, तरणसमभूमि दव्वओ तित्यं । वुडुंति तत्थ वि जओ, संभवइ य पुणवि उत्तरणं ॥ १॥ संघाइ भावतित्थं, जं तत्थ ठिया भवण्णवं नियमा । भविया तरंति न य पुण वि, भवजलो होइ तरियव्वो થર્મ વ્ ધર્મપ્રધાન વા તીર્થં ધર્મતીર્થં તત્કાળશીતા ટી., ૫. ૪૯૪ એ.
૪.
Jain Education International
--દે. ભા., પૃ. ૩૨૧
ધર્મતીર્થ રાસ્તાન્ । -આ. હા. -લ. વિ., પૃ. ૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org