Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
છે તેઓ જિન એમ કહેવાયું છે.
યો. શા. સ્વ. વિ. તેમજ ધ. સં.માં રાગદ્વેષ આદિને જીતનારાઓને જિન તરીકે ઓળખાવાયા છે. - આ રીતે-ઉન-પદ-રાગ દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જીતનાર-એ અર્થમાં સિદ્ધ થાય છે.
આ પદ દ્વારા અપાયાપગમાતિશય દર્શાવાયો છે. રિહંતે-[મરંત]-અહિતોને. આ. નિ.માં અરિહંત શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે :
ઇન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, વેદના અને ઉપસર્ગો આ અરિઓને-શત્રુઓને હણનારા હોવાથી તેઓ અરિહંત કહેવાય છે. ઉપરાંત આઠ પ્રકારનું કર્મ સર્વજીવો માટે અરિભૂત છે, તે કર્મરૂપી અરિને હણનારા હોવાથી તેઓ અરિહંત કહેવાય છે. વંદન અને નમસ્કારને જેઓ યોગ્ય છે, પૂજા સત્કારને જેઓ યોગ્ય છે અને સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેઓ અરિહંત કહેવાય છે.
जिनान् रागादि जेतृन् ।
–વં. વૃ. પૃ. ૪૦ जयन्ति रागादीन् इति जिनास्तान्
–આ. દિ., ૫. ૨૬૭ આ ૨. નિતિ અસત્યો નિયર હોલમોડે . –ચે. વ. મ. ભા., ગા. પર૬, પૃ. ૯૫ २. जिनान् रागद्वेषादिजेतॄन् ।
-યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. जिनान् रागद्वेषादिजेतृन्
-ધ. સં, ૫. ૧૫૧ અ. રૂ. માથામતિશયમદિ-ગિનાન ! -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ. ४. इंदियविसयकसाए, परीसहे वेयणा उवस्सग्गे ।
एए अरिणो हंता, अरिहंता तेण वुच्चंति ॥९१९॥ अट्ठविहं पिय कम्मं, अरिभूअं होइ सव्वजीवाणं । तं कम्ममरिं हंता, अरिहंता तेण वुच्चंति ॥९२०।। । अरिहंति वंदण नमसणाई, अरिहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरिहंता तेण वुच्चंति ॥९२१॥
–આ. નિ. ગા. ૯૧૯-૨૦-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org