Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઇરિયાવહી-સૂત્ર ૦૮૧ ત્તિ-ભૂમિમાં ગોળ છિદ્ર પાડનાર ગર્દભ આકારના જીવો-ગધેયા; અથવા કીડીઓનાં દર.
ત્તિ ગાય નવા, વોટિ-નગારા વા (આ ટી.)
પામ-લીલફૂગ, ફૂગી, પંચરંગી અંકુરિત અને અનંકુરિત સાધારણ વનસ્પતિ.
તા-પટ્ટ-કીચડ, ઢીલો, કાદવ.
હવા-વૃત્તિ વિરહમ (આ.ટી) અથવા દક એટલે કાચું પાણીસાધુને કલ્પે તે પ્રકારનું પાણી અને મટ્ટી એટલે માટી.
મૌલા-સંતાપ-કરોળિયાની જાળ.
ત્રિકા-શાસ્ત્રમ્ (આ.ટી).
સંમum-[સંમm]-સંક્રમણ કર્યું હોય ઉપર થઈને જવાયું હોય. સંમ્ ધાતુ સ્થાન, સ્થિતિ કે સ્વરૂપના પરિવર્તનને દર્શાવે છે. એટલે એક વસ્તુ આઘી-પાછી થાય, એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં મુકાઈ જાય, કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પલટાઈ જાય, તેને સંક્રમણ થયું કહેવાય છે. એ જ ભાવને અનુસરનારી અન્ય ક્રિયાઓ જેવી કે ઓળંગવું, પ્રવેશ કરવો, ફેરફાર કરવો, ફેરવવું વગેરેને માટે પણ તે વપરાય છે. અહીં ઓળંગવાના અથવા ઉપર થઈને પસાર થઈ જવાના અર્થમાં તે વપરાયેલો છે. સંગમાં તમિન (યો. સ્વો. વૃ. ૩).
ને નવા-[ ની વા:]-જે પ્રાણીઓ.
જીવનો સામાન્ય અર્થ શરીરથી ભિન્ન ચૈતન્ય-ગુણવાળો આત્મા થાય છે; પરંતુ જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તે જીવ કહેવાય છે. ગાવિતવાન, નીતિ, ગીવિષ્યતતિ ગીવટ | જીવનવાળો, જીવતો કે જે જીવશે તે જીવ. ઉપયોગ, અનાદિનિધનતા, શરીર-પૃથક્વ, કર્મકર્તૃત્વ, કર્મભોસ્તૃત્વ, અરૂપીપણું આદિ અનેક લક્ષણોથી તે યુક્ત છે. આ જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે, તેવા જીવંત શરીરને પણ ઉપચારથી જીવ કહેવામાં આવે છે. છેદન, ભેદન, મારણ વગેરે આ જીવંત શરીરનું થાય છે, પણ તેનું સંચાલન કરનાર જીવનું થતું નથી.
પ્ર.-૧-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org