Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
७. उत्तरीकरण-सुत्तं
[उत्तरीकरण-सूत्रम् તસ્ય ઉત્તરી સૂત્ર
(१) भूक्षया तस्स उत्तरीकरणेणं, पायच्छित्त-करणेणं, विसोहीकरणेणं, विसल्लीकरणेणं, पावाणं कम्माणं निग्घायणट्ठाए, ठामि काउस्सग्गं ॥
(२) संस्कृत छाया तस्य
उत्तरीकरणेन, प्रायश्चित्त-करणेन, विशोधीकरणेन, विशल्यीकरणेन, पापानां कर्मणां निर्घातनार्थाय, तिष्ठामि कायोत्सर्गम् ॥
(3) सामान्य भने विशेष अर्थ तस्स-[तस्य]-तेनु. उत्तरीकरणेणं-[उत्तरीकरणेन]-उत्तरी ४२४॥ 43.
અનુત્તર ક્રિયાને ઉત્તર કરનારું કરણ, ઉત્તરીકરણ, ઉત્તર એટલે સારું કે સુંદર અથવા અનુ કે પશ્ચાત. અને કરણ એટલે ક્રિયાને સાધ્ય કરનારું સાધન.* એથી ઉત્તરીકરણ શબ્દ જે ક્રિયા ખરાબ હતી કે અસુંદર હતી
* तस्स उत्तरीकरणेणं मने अन्नत्थ ऊससिएणं-व। सूत्रो वास्तवम रियावहीन
४ मंशो छ. x क्रियायाः परिनिष्पत्तिः, यव्यापारादनन्तरम् । _ विवक्ष्यते यदा यत्र, करणं तत् तदा स्मृतम् ॥
ભાવાર્થ-જેની પ્રવૃત્તિ પછી, જ્યારે જ્યાં ક્રિયાની સિદ્ધિ થઈ કહેવાય, ત્યારે તે કરણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org