Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પંચિંદિય-સૂત્ર ૭ ૩૭
પદ્મ-મહાવ્રત-યુi:,
પશ્ચવિધાષા-પાલન-સમર્થ:। पञ्चसमितः त्रिगुप्तः, षट्त्रिंशद्गुणः गुरुः मम ॥२॥
(૩) સામાન્ય અને વિશેષ અર્થ
વંચિલિય-સંવાળો-[પચેન્દ્રિય-સંવરળ:]-પાંચ ઇંદ્રિયોને કાબૂમાં
રાખનાર.
પંચિયિ-પાંચ ઇંદ્રિયોનો સમૂહ, પાંચ પ્રકારની ઇંદ્રિયો. ઈંદ્ર એટલે જીવ. તેને જાણવાનું જે સાધન, તે ઇંદ્રિય. તે માટે શ્રીવિશેષાવશ્યકભાષ્ય(મલ્લધારિ હેમચંદ્રાચાર્ય વૃત્તિ)માં કહ્યું છે કે :
इंदो जीवो सव्वोवलद्धिभोग-परमेसरत्तणओ । सोत्ताइभेयमिदियमिह तलिंगाइभावाओ ॥२९९३॥
સર્વ ઉપલબ્ધિ, સર્વ ભોગ અને પરમ ઐશ્વર્યપણાથી જીવ ઈંદ્ર કહેવાય છે. તેનાં લિંગાદિ લક્ષણથી અહીં શ્રોત્રાદિ ભેદવાળી (પાંચ) ઇંદ્રિય (સમજવાની) છે.
ઇંદ્રિયોની સંખ્યા વિશે પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫મા પદમાં નીચેનો ઉલ્લેખ છે :
વજ્ઞ નું મંતે ! કૃત્યિા પળત્તા ? । ગોયમા ! પંચિલિયા પળત્તા, તે બા- મોડ઼વિણ, ૨ વિશ્વનિ, રૂ વાળિલિ, ૪ બિગિતિ, फार्सिदिए ।
હે ભદંત ! ઇંદ્રિયો કેટલી કહેલી છે ? હે ગૌતમ ! ઇંદ્રિયો પાંચ કહેલી છે. તે આ પ્રમાણે : ૧. શ્રોત્રુદ્રિય, ૨. અચક્ષુરિંદ્રિય, ૩. ઘ્રાણેંદ્રિય, ૪. જિન્નેંદ્રિય અને ૫. સ્પર્શેન્દ્રિય.
५
સાંખ્યદર્શનમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો માનેલી છે, તે આ પ્રમાણે :
જ્ઞાનેન્દ્રિયો ઃ ૧. ચક્ષુ, ૨. શ્રોત્ર, ૩. ઘ્રાણ, ૪. રસના, ૫. ત્વચા. કર્મેન્દ્રિયો ઃ ૧. વાક્, ૨. પાણિ, ૩. પાદ, ૪. પાયુ, ૫. ઉપસ્થ. પાંચ ઇંદ્રિયોના વિષયો નીચે મુજબ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org