Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમસ્કાર મંત્ર ૦ ૨૯
જ
જ
x
呢呢呢呢呢呢呢呢
3
संपदा
9
s
१ नमो अरिहंताणं
संपदा १ २ नमो सिद्धाणं
संपदा ३ नमो आयरियाणं संपदा ४ नमो उवज्झायाणं संपदा ५ नमो लोए सव्वसाहूणं । संपदा ६ एसो पंचनमुक्कारो, .. संपदा
૭ વ્ય-વ-ગાળો, पद ८ मंगलाणं च सव्वेसिं સંપ 1 पद ९ पढमं हवइ मंगलं ॥ संपदा -
પાંચ પદના પાંત્રીસ અક્ષરો તથા ચૂલિકાના તેત્રીસ અક્ષરો એ પ્રમાણે મળીને આ નમસ્કારમંત્ર અડસઠ અક્ષરોમાં ફુટ રીતે સમાઈ જાય છે :
તે વિશે ચૈત્યવંદન મહાભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે :उक्तं च नमस्कारपंजिका-सिद्धचक्रादौ पंचपया पणतीस वण्ण चूलाइ वण्ण तित्तीसं । एवं इमो समप्पइ फुडमक्खर अट्ट सट्ठीए ॥
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૬૪. જોડાક્ષરો ગુરુ ગણાય અને બાકીના લઘુ ગણાય-એ દૃષ્ટિએ નમસ્કારમંત્રમાં ૭ અક્ષરો ગુરુ છે અને ૬૧ અક્ષરો લઘુ છે.
પ્રથમ નમસ્કાર, શ્રીઅરિહંત ભગવંતોને કરવાનું કારણ એ છે કે આ વિશ્વ પર તેમનો ઉપકાર સહુથી મોટો અને પ્રત્યક્ષ (સાક્ષાત) છે; તેમનાં ધર્મ-પ્રવર્તન દ્વારા જ ધર્મમાર્ગની અને ધર્મમાર્ગમાં લઈ જનારી નમસ્કારની પ્રવૃત્તિ સંભવે છે.
બીજો નમસ્કાર, શ્રીસિદ્ધ ભગવંતોને કરવાનું કારણ એ છે કે આત્મવિશુદ્ધિનો અંતિમ આદર્શ તેઓ છે. શ્રીઅરિહંત ભગવંતો પણ નિર્વાણ પછી એ જ અવસ્થાને પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org