Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમસ્કાર મંત્ર૭ ૧૭
धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो । અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. પહ-[Wથમ-ઉત્કૃષ્ટ, આઘ, પ્રાસ ન પામે અને વૃદ્ધિ પામે તેવું.
જે ગુણમાં શ્રેષ્ઠ હોય તે ઉત્કૃષ્ટ કહેવાય. જે ગણનામાં પહેલું હોય તે આદ્ય કહેવાય.
અહીં ઉત્કૃષ્ટ, આદ્ય કે ઉત્તમ આદિ શબ્દોનો પ્રયોગ નહિ કરતાં પઢમં-પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે પ્રથમ શબ્દ પૃથ ધાતુ ઉપરથી બનેલો છે. પૃથ્ર વિસ્તારે અર્થાતેમાં કદી પણ હ્રાસ (ન્યૂનતાકમીપણું) થતું નથી, પરંતુ વૃદ્ધિ જ થયા કરે છે.
વર-મિતિ]-છે, થાય છે.
કેટલાક વહ્ના સ્થળે દોડ પાઠ પણ માને છે. તેમાં રોફ અને દવનો અર્થ એક જ છે, પરંતુ રોમાં બે અક્ષરો છે, ત્યારે હવફમાં ત્રણ અક્ષરો છે. અક્ષરોની ગણના મંત્રાદિસાધનમાં અતિ મહત્ત્વની હોવાથી તેમજ શ્રીમહાનિશીથસૂત્રમાં વરૂ પાઠને માન્ય કરેલો હોવાથી પ્રવચનસારોદ્ધાર, ભાષ્યત્રય તથા વિચારામૃતસંગ્રહ આદિ ગ્રંથોમાં પણ આ નિર્ણયને જ સ્વીકારવામાં આવ્યો છે.
અધ્યાહારથી અર્થ જાણી શકાય છે, તો પણ વરૂ ક્રિયાપદના પ્રયોગનું પ્રયોજન છે. અને તે એ છે કે-ઉક્ત મંગલની ભવન (થવારૂપ) ક્રિયા અર્થાત્ સત્તા, નિરંતર વિદ્યમાન રહે છે. તાત્પર્ય એ છે કે-આ પંચ નમસ્કાર સર્વ મંગલોમાં વૃદ્ધિ પામતું ઉત્કૃષ્ટ મંગલ છે. તથા તે મંગલ નિરંતર વિદ્યમાન રહે છે.
બંન્ન-ફિત્ર-મંગલ. અનિષ્ટ નિવારણ અને ઇષ્ટ પ્રાપ્તિ-આ બન્ને અહીં મંગલ છે.
+ અંચલગચ્છાદિ. + દાખલા તરીકે અત્યંતિઃ થા કિમ્ ન રતિ પુંસામ્ ? અથવા પ્તિ કરાવ્યાં
दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः । પ્ર.-૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org