________________ 28 પુણ્યપાલ ચરિત–૧ ‘ઉપર રડયા વિના ન કરી. કરતા થવા લાગી કકમંજરી બેલી : “સ્વામી! લેકમાં આવું થાય છે. હું કેવી રીતે નવી ને રોકી શકું? એ પુરુષની ઈચ્છા ઉપર છે. તે ઈરછે તો....' ત્યાં જ કમલાવતી આવી. પતિપત્ની વચ્ચે વાત બંધ થઈ ગઈ. માતા-પિતા વચ્ચે વાતો થવા લાગી. ત્રણેએ ઘણે સમય વાત કરી. કમલાવતીએ પુત્રને નિશ્ચય જોઈ રડયા વિના વિદાય કર્યો. મંત્રી સુબુિદ્ધ પુત્ર “ઉપર ગુસસે હતા. એ તે એવું જ માનતા હતા કે પુણયપાલે જાણું જોઈ પોતાના હાથે પગ ઉપર કુહાડી મારી છે. જે પણ હોય, પયપાલે પોતાની પત્ની કનકમંજરી સાથે વિરાટનગર છોડી દીધું. નગરનાં સ્ત્રી-પુરુષો રાજા જિતશત્રુને ખરાબ માનતાં હતાં. રાજાની પીઠ પાછળ નીંદા કરતાં. મોઢા પર કેણ બેલે ? જતાં જતાં કમલાવતીએ કહ્યું : A. “પુત્ર! ધર્મ-દર્ય ક્યારેય ન છેડીશ. તારી પત્ની પણ ધર્મનિષ્ઠ છે. ઘરની અંદર અને બહાર, વન, પર્વત સાગર બધી જગ્યાએ પુણ્ય મનુષ્યનું રક્ષણ કરે છે. તે - તારી રક્ષા કરશે.' માતા-પિતાના પગમાં પ્રણામ કરી પતિ-પત્ની આંખોથી દૂર થઈ ગયાં. રામની માતાને ધીરજ હતી કે સીતા– રામ ચૌદ વર્ષ પછી પાછાં આવશે. પરંતુ કમલાવતી PPCG asuri M.S. Jun Gun Aaradhak Trust