________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
ચારી શકતા નથી, જે સદા ય કઇ ને કંઇ સુખની પાષણા કરે છે, અથી જનાને અપાતા છતાં સદા વૃદ્ધિને પામે છે અને કદાપિ જેને વિનાશ થવા પામતા નથી. આવું આંતરધન જેમની પાસે છે તેમની સાથે કાણુ સ્પર્ધા કરી શકે ? જેને ચાર ચારી શકે નહિ, રાજા ઈંડી શકે નહિ અને ભાઈ ભાગ પડાવી શકે નહિ તેમ જ જે ભારભૂત અને નહિ અને અથીજાને આપ્યા છતે ખૂટે નહિ, પણ ઊલટું વધતું જ એવું વિદ્યારૂપ ધન સર્વ પ્રકારનાં ધન કરતાં પ્રધાન ધન છે, અને તેથી જ ખરા સુખના અથીજનાએ તે આદરવા ચેાગ્ય છે.
જાય
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૧૭. ]
જગતની મહાનમાં મહાન વસ્તુ ચારિત્ર્ય.
૧. શુદ્ધ ધ્યેય અને શુદ્ધ ચારિત્ર્ય એ જ હમેશાં સત્યના પથ છે.
૨. ઉદાર બના, એટલે બીજા માણસમાં ઉદારતા સૂતેઢી હશે તે જાગૃત થશે અને તમારી ઉદારતાને મળવા આવશે.
૩. ચારિત્ર્ય એ જ શક્તિ, એ જ પૈસા, એ જ ધર્મ અને એ જ મેાક્ષ છે.
૪. ચારિત્ર્યને કંઇ પણ ભલામણની આવશ્યકતા નથી. તે પેાતાની ભલામણ પાતે જાતે જ કરે છે. ચારિત્ર્ય વગરનુ અધુ તુચ્છ જ છે.
પ. મહાન્ કાર્યં કરવું એ જ કઇ જીવનનું મુખ્ય કર્ત્તવ્ય નથી, પરંતુ આપણે પોતે મહાન થવું એ જ કન્ય છે. ચારિત્ર્ય