________________
[ ૧૪૨ ]
શ્રી કપૂરવિજયજી
ત્યારે જ થઈ શકે કે જ્યારે દ્રષષ્ટિ તજી, ગુણ ગ્રહણ કરતાં શીખીએ-પરિન દાના ઢાળ તજીએ અને ગુણ ગુણીની પ્રશંસાઅનુમેાદના કરી તેને યથાયેાગ્ય આદર કરતા રહીએ. આપ ણામાં ગુણના ગધ સરખા ન ડાય છતાં ખાટી બડાઈ મારીએ અને સામામાં અનેક સદ્ગુણેા હાય છતાં તેને વખાણવાને બદલે ઊલટા વખાડીએ, આવાં અપલક્ષણથી જ આપણી અધાગતિ( પડતી ) થઇ રહી છે. તેમાંથી ખચવુ જ હાય તા તે અપલક્ષણ તજવાં જોઈએ. નવરા, નિરુદ્યમી, દુષ્ટ માણસોને પરનિંદા કરવી વધારે ગમે છે, જેથી પિરણામે તેઓ બહુ દુ:ખી થાય છે. સજ્જને સદા ચેતતા રહીને સુખી થાય છે. સજ્જનેા ચંદન જેવા શીતળ પ્રકૃતિના હાઇ સ્વપને હિતરૂપ થાય છે. પવિત્ર વિચાર, વાણી અને આચરણાગે તેએ અનેક જનાને ઉપકારક થઇ શકે છે. અલૈકિક ક્ષમા, મૃદુતા, નમ્રતા, સરલતા, નિલેભિતા, જિતેન્દ્રિયતા, દયાળુતા, સત્યતા, પ્રામાણિકતા, નિ:સ્પૃહતા અને સુશીલતાદિક સદ્ગુણેાવડે તેએ સારી સૃષ્ટિને ઉપકારી બને છે. શું ગુમાત્ર તેમનાથી દૂર રહે છે, જ્યારે તેમનામાં સદ્ગુણૢા સહેજે આવીને વસે છે. તેએ દેવતાને પણ વહાલા લાગે તેમ છે. તેમના સદ્ગુણ્ણા સહુકોઇને આકષી લે છે તેમ છતાં તેઓ સ્વાશ્રયીપણે આત્મશ્રદ્ધા, આત્મરમણુતા અને આત્મવીર્યમાં જ વૃત્તિ સ્થાપી રાખનારા હોય છે. તેમના અલૈકિક પ્રભાવથી કઈક ભવ્યાત્માએ સન્માને આદરી સુખી થાય છે. કલિકાળમાં પણ અપૂર્વ શીતળતા ઉપજાવનારા આવા સત્પુરુષા હાય છે. તેમનું શરણુ આપણને હા ! જેથી આપણે પણ સદ્ગુણી અને સદ્ગુણાનુરાગી બની ઉભય લેાકમાં સુખી થઈએ. [ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૩૨ ]