________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
૨૨. હાથક કણને અરીસાની જરૂર રહેતી નથી.
૨૩. કન્યકર્મીમાં જોડાએલા નાકરાએ સ્વામીઓને છેતરવા ન જોઇએ.
૨૪. કર્મથી દુ:ખ પેદા થયુ હાય તેમાં ખેદ-શાક કરવા શા કામના ?
૨૫. માતાને કલેશ-સંતાપ ઉપજાવનારા એવા પુત્રના જન્મથી સર્યું.
૨૬. દીર્ઘદૃષ્ટિથી વિચારી કામ કરનારને શું શું શ્રેય ન સંભવે ? ૨૭. મહાનુભાવા દુઃખ પામતા પ્રાણીએ પ્રત્યે દયાળુ હાય છે. ૨૮. ૫'ડિત જના સમયસૂચકતા વાપરી ડહાપણથી કામ કરે છે. ર૯. કુપાત્ર માટે ગમે તેટલે પ્રયાસ કર્યા છતાં અંતે ખેદ જ પેદા થાય છે.
૩૦ સત્સંગનું મૂલ્ય આંકવાને દુનિયામાં કાણુ સમર્થ છે ? ૩૧. ક્રોધના પૂરા આવેશમાં કરેલ સમાધાન કલહુને
વધારનાર થાય છે.
૩૨. ભાજન સન્મુખ છતાં હાથ હલાવ્યા વગર કાણુ જમી શકે છે?
૩૩. ગમે તેટલા પરિશ્રમ કર્યા છતાં કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી રહે છે, સીધી થતી નથી.
૩૪. ઊંટ કયાં અને આરતિ કયાં ? સર્વત્ર ગુણ્ણા જ પૂજાય છે. અર્થાત્ ઊંટની આરિત ન હાય.