________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૯ ] તેા જ એ. ધર્મકરણી લેખે થાય. અન્ય અનાથ જીવાનુ હિત સાચવતાં આપણું હિત સધાય છે એ ભાવ-લક્ષ્ય વગર કાળજી કયાંથી રહે ? પશુવળ તરફ દેખાદેખીથી કઇક દિલસેાજી રખાય છે ખરી, પણ તે ખરા અર્થમાં તે નહિ જ. એ બધા કરતાં દુર્લભ મનુષ્યભવ પામેલા માનવા તરફ અથાગ પ્રેમભાવ હાવા જોઇએ, તેને બદલે અપ્રીતિ, ઇર્ષ્યા, અદેખાઇ ફાટી નીકળેલી જોઇ કયા સજ્જનનું હૃદય બળતુ નહિ હાય ? ગુણ-ગુણી પ્રત્યે તે અવશ્ય પ્રેમ રાખવા જોઇએ. તેને બદલે પેટ ભરી ભરીને નિંદા-ચાડીને જ વ્યાપાર લઇ બેસાય તે પછી તેમાં જૈનપણું રહ્યું જ કયાં ? જ્યાં ત્યાં સ્વતંત્રતાને અહાને સ્વચ્છંદતા જ પ્રસરી રહી લાગે છે. તેમાંથી જેને કાઇ પણ રીતે ઉગરે એવું ઇચ્છી હાલ વિરમું છું.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૬૪ ]
સુશ્રાવક ઋષભદાસકૃત હિતશિક્ષાના રાસમાંથી આચારઠીલા ગુણાનુરાગી સજ્જનાએ લેવા યાગ્ય સુંદર એધ.
પેાતાના દુર્લભ માનવભવને સફળ-સાથ ક કરવા ઇચ્છતા ગમે તે ભવ્યાત્માને હિતકારી જ થાય એવી અનેક પ્રકારની
હિતશિક્ષાઆધી સંકલિત સર્વાંગ સુંદર ‘ હિતશિક્ષા ' નામને અતિ સરલ–સુખાધ રાસ ઘણી સાદી જૂની ગુજરાતી ભાષામાં સુપ્રાસદ્ધ શ્રાવક કવિવર શ્રી ઋષભદાસજીએ મનાવ્યે છે.
એક સારા ગૃહસ્થ શ્રાવકને છાજે એવા સરસ આચાર