________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯૩ ]
૧૨. મુને સદા અરિતાનું શરણુ હાજો, 'સિદ્ધ-પરમાત્માઓનું શરણુ હાજો, જિનધર્મનુ શરણ હાજો અને આત્મસાધન કરવામાં શૂરા સાધુજનનું શરણુ હા.
૧૩. મંગળકારી, દુ:ખદારક (સુખદાયક) અને શીલસન્નાહ(અખતર)ને ધારનારા શ્રી સ્થૂલભદ્ર મુનિવરને મારા નમસ્કાર હા !
૧૪. ગૃહસ્થ છતાં જેની શીલલીલા અત્યંત પ્રશંસાપાત્ર હતી અને જેની દન-સતિવડે શૈાભા વધેલી છે. એવા શ્રી સુદર્શન શ્રેણીને નમસ્કાર હા !
૧૫. જેમણે કામદેવને જીતી લીધેા છે અને જીવિતપર્યંત આ નિર્દોષ બ્રહ્મચર્યને પાળે છે એવા મુનિજના ખરેખર ધન્ય કૃતપુન્ય છે, તેવા શમક્રમવત સંત-સાધુજનાને પુન: પુનઃ નમસ્કાર હા !
૧૬. સવહીન, ભારૅકમી અને સદા ચાલનારા હાય તે એક દિવસ ધારવા સમર્થ થતા નથી.
ઇન્દ્રિયાને મેાકળી મૂકી પણ ઉત્તમ શીલવ્રતને
૧૭, રે સંસારસાગર ! જો વચ્ચમાં સ્ત્રીએરૂપી ખરાબા ન હૈાત તા તારા પાર પામવેા દુ ભ ન ગણાતાં સુલભ થવા પામત.
૧૮. અસત્ય ખેલવું, સાહસ કરવું, માયા કેળવવી, મુગ્ધતા, અતિ લેાભ-અસતાષ, અપવિત્રતા અને નિર્દયતા એ દોષા સ્ત્રીઓમાં સ્વાભાવિક હાય છે. સ્ત્રીજાતિમાં ઉક્ત દોષ વગરની કેાઇ વિરલ જ સ્ત્રી હાય છે.
૧૯. જે રાગી ઉપર વિરક્ત રહે છે તે સ્ત્રીઓની કામના—