________________
( ૩૩૨)
ગુજરાતી, ( સાપ્તાહિક ) મુંબઇ તા. ૧૧-૮-૪૦, લેખ સંગ્રહ ભાગ ત્રીજો,
પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ મુંબઈ. કિંમત ૦-૫-૦, કપડાનાં પૂઠાવાળીના ૦-૬-૦ સ્મારક સમિતિ.
ઠેકાણું :—શ્રો કપૂરવિજયજી
મત્રી:-નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ, ગેાપાળભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુ་બ.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકની તપાગચ્છ શાખામાં ક્રિયાપાત્રી સન્મિત્ર તરીકે પ્રખ્યાતિ પામેલા સ્વ. સન્મિત્ર મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજના લખેલા લેખાના સંગ્રહમાંથી બહાર પડેલા આ ત્રીજા ભાગની શરૂઆતમાં મજકુર ક્રિયાપાત્રી મુનિરાજનેા ધ્યાનગ્રસ્ત ભાવવાહી સુંદર ફોટા આપવામાં આવ્યે છે, લેખ સંગ્રહ શરૂ થતાં જ જ્ઞાની ભાગ્યવંતને કલ્પવૃક્ષ સમાન અમુક અપેક્ષાથી ગણાવેલા છે. પૃષ્ઠ વીશ ઉપર નિકટભવી જીવનાં લક્ષણ આપેલાં છે. ‘ભાષાસમિતિ ’ ને અંગે કહે છે કે ‘ માર્ગોમાં ચાલતાં કાંઇપણ વાતચીત કરવી નહિ, માગે ચાલતાં મૌનપણે રહી જીવરક્ષાનું બરાબર
આપણી પ્રજા નિ`ળ કેમ બને છે',
>
(
ભાન રાખવું. ઉપરાંત
"
પરિષદને સૂચના ’,
આત્મધર્મ' ',
સ્ત્રી કેળવણી ’, ‘ જૈન યુવક સદુપદેશસાર ', ‘ સપ્તભંગી ’,
6
• મિથ્યાત્વના અનેક ભેદ ’, ‘ સમાધિત ત્ર’,
*
.
શુદ્ઘ દયાના સિદ્ધાંત ', સારસમુચ્ચય દેશના ' વગેરે લેખા સઘળા જૈન સાધુએએ ખાસ મનન કરવા ચેાગ્ય છે.
"
"
આ લેખસંગ્રહમાંથી જૈનેતર બંધુઓને પણ ઘણું જાણવાઆચરવાનું મળી આવે તેમ છે. ભાષા ઘણી સરળ છે, તેથી થેાડા અભ્યાસીને પણ ઘણા લાભ થવાના સંભવ છે