Book Title: Lekh Sangraha Part 05
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
(૩૩૬ ) પદ ૨૮ મું. ( રાગડી )
કથણી કથે સહુ કઈ, રહણ અતિ દુર્લભ હોઈ. આ શુક રામકે નામ બખાણે, નવિ પરમારથ તસ જાણે, યાવિધ ભણ વેદ સુણાવે, પણ અકળ કળા" નવિ પાવે. ક. ૧ ષટસ્વિંશ પ્રકાર રસોઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હોઈ, શિશુ નામ નહીં તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે. કo ૨ બંદીજનકડખાર ગાવે, સુણે શૂરા શીશ કટાવે; જબ ફંડમુંડતા° ભાસે, સહુ આગળ ચારણ નાસે. ક. ૩ કહણ તે જગત મજૂરી, રહણી હે બંદી હજૂરી; કહણી સાકર સમ મીઠી, રહણ અતિ લાગે અનીઠી.૧૧ ક. ૪ જબ રહણકા ઘર પાવે, કથણી તબ ગણતી આવે; અબ ચિદાનંદ ઈમ જોઈ, રહણકી સેજ રહે સોઈ. ક. ૫
૧ સારી-સારી વાત. ૨ વર્તન. ૩ પિપટ. ૪ પરમતત્વ. ૫ અધ્યાત્મ–દશા. ૬ છત્રીશ. છ ભાટ-ચારણું. ૮ શૈર્ય ચડે તેવાં કવિતા ૯ પાવે. ૧૦ માથાં પડવા માંડે. ૧૧ અનિષ્ટ.

Page Navigation
1 ... 367 368 369 370