SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૬ ) પદ ૨૮ મું. ( રાગડી ) કથણી કથે સહુ કઈ, રહણ અતિ દુર્લભ હોઈ. આ શુક રામકે નામ બખાણે, નવિ પરમારથ તસ જાણે, યાવિધ ભણ વેદ સુણાવે, પણ અકળ કળા" નવિ પાવે. ક. ૧ ષટસ્વિંશ પ્રકાર રસોઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હોઈ, શિશુ નામ નહીં તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે. કo ૨ બંદીજનકડખાર ગાવે, સુણે શૂરા શીશ કટાવે; જબ ફંડમુંડતા° ભાસે, સહુ આગળ ચારણ નાસે. ક. ૩ કહણ તે જગત મજૂરી, રહણી હે બંદી હજૂરી; કહણી સાકર સમ મીઠી, રહણ અતિ લાગે અનીઠી.૧૧ ક. ૪ જબ રહણકા ઘર પાવે, કથણી તબ ગણતી આવે; અબ ચિદાનંદ ઈમ જોઈ, રહણકી સેજ રહે સોઈ. ક. ૫ ૧ સારી-સારી વાત. ૨ વર્તન. ૩ પિપટ. ૪ પરમતત્વ. ૫ અધ્યાત્મ–દશા. ૬ છત્રીશ. છ ભાટ-ચારણું. ૮ શૈર્ય ચડે તેવાં કવિતા ૯ પાવે. ૧૦ માથાં પડવા માંડે. ૧૧ અનિષ્ટ.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy