________________
( ૩૩૪ )
જૈન, (સાપ્તાહિક) ભાવનગર, તા. ૧-૧૨-૪૦, પૃષ્ઠ. ૧૦૮૭, લેખ સંગ્રહ ભાગ ૧, ૨, ૩.
પ્રકાશકઃ-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ-મુબઈ.
મંત્રી:-નર।ત્તમદાસ ભગવાનદાસ શાહ, ગેાપાળજીવન, પ્રીન્સેસ રટ્રીટ-મુંબઇ નં. ૨ તરફથી ત્રણે ભાગેાતી પાછી કપડાની બાંધેલી ખૂફ઼ા મળી છે. આ ત્રણે ભાગેામાં સ્વર્ગસ્થ સદ્ગુઙ્ગાનુરાગી મુનિવર્યાં શ્રી કરવિજયુજી મહારાજ સાહેબના જુદા જુદા માસિકા વિગેરેમાં આવેલા લેખાને સંગ્રહ કરી પુતકરૂપે બહાર પાડવામાં આવેલ છે. આ લેખાતા સંગ્રહ અહાર પાડવા માટે મુંબઇમાં પ્રવર્તક પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજની પ્રેરણાથી જે રમારક કુંડ કરવામાં આવ્યુ' છે તેમાંથી પ્રગટ કરવાના હાઇ સાડાત્રણસેં પાનાના પાકું ખાઈડીંગ કરેલ આ દરેક ભાગની છ આનાની કિંમત રાખવામાં આવી છે. આ પછી ભાગ ચેાથે। તથા પાંચમે પણ તેમના લેખેાના સગ્રહરૂપે બહાર પડશે. આ લેખાના સંગ્રહ ઉપરાંત સમયાનુકૂલ શિષ્ટ સાહિત્ય બહાર પાડવાથી લાંકાને વધારે ઉપયાગી થઇ શકશે.