________________
[ ૩૧૮ ]
શ્રી કપૂરવિજયજી
ઉ—આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષાને સહજ સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાએકને સત્સંગ આદિ અનેક સાધનાથી થઇ શકે છે.
પ્ર૦–ચેાથે શુશુઠાણું આવેલેા આત્મા પાત્રતા પામ્યા લેખાય ? ઉ—તેવા આત્મા પાત્રતા પામ્યા લેખાય.
પ્રત્યાં ધર્મ ધ્યાનની મુખ્યતા છે કે ગાણુતા ? ઉ-ગાણુતા છે.
પ્ર૦-પાંચમે ગુણઠાણે ધર્મધ્યાનની શી સ્થિતિ છે ? ઉ-મધ્યમ ગાણુતા છે.
પ્ર-છઠ્ઠ ગુણઠાણે તેની શી સ્થિતિ છે ?
ઉમુખ્યતા પણુ મધ્યમ છે.
પ્ર૦-સાતમે ગુણુઠાણે તેની શી સ્થિતિ છે ?
ઉ—તેની મુખ્યતા છે.
પ્ર૦-સર્વ કરતાં કયું જ્ઞાન શ્રેષ્ઠ છે ?
ઉ—આત્મજ્ઞાન.
પ્ર—આત્મજ્ઞાન કેમ પમાય ?
ઉ—જેમ જેમ ઉપયાગની શુદ્ધતા થાય તેમ તેમ.
પ્ર−તે માટે કેવી ષ્ટિની અગત્ય છે?
ઉ-નિર્વિકાર દષ્ટિની અગત્ય છે.