________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૨૧ ]
અસત્યને સત્યથી જીતવું તેવી રીતે અન્ય પ્રત્યેના વેરભાવને મૈત્રી ભાવથી જીતી શકાય, એટલે નિવૈરતા આદરવાથી વેરવિરાધ આપેઆપ શમી જાય. એ રીતે શત્રુ પણ જીતાઈ જાય છે અને શાન્તિ પ્રસરે છે. સંસારભ્રમણ કરતાં જીવે દરેક જીવની સાથે મા-બાપ, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી અને સ્ત્રી પ્રમુખ અનેક જાતના સંબધા અન તીવાર ખાંધ્યા છે. આવા પૂર્વભવના સંબધી જીવાને શત્રુ-વેરી લેખવા એ કેવળ અયુક્ત છે. તેમની સાથે મૈત્રી-ભાવના જ ધારવી અને પાષવી ઘટે. જો આ ભવ અને પરભવના હિસાબ ગણી એક ખીજા સાથે ચાલતી આવતી વરપરંપરાને અંત જ આણુવા હાય તે સુના જનાએ ડહાપણથી દરેક પ્રસ ંગે મૈત્રીભાવનાને જ આશ્રય લેવા ઘટે. જ્યાંસુધી એક બીજા સાથે ચાલતી વિષમતાવાળી દૃષ્ટિ ડહાપણથી સુધારવામાં નહીં આવે ત્યાંસુધી તેવી વેપરપરાનેા અંત આવી શકે નહીં. શાસ્ત્રકારે ખાસ જણાવેલ છે કે—
એવી કોઇ જાતિ કે યાનિ ( ઉત્પત્તિસ્થાન ) નથી, એવુ કાઈ સ્થળ કે કુળ નથી કે જ્યાં સર્વ જીવા અનતી વાર જન્મ્યા ને મૃત્યુ પામ્યા ન હેાય. એ ભયંકર સ્થિતિમાંથી છૂટવા મૈત્રીભાવના આદરવી યુક્ત જ છે. સાચા દિલથી એકબીજાએ ક્ષમા માગવી અને આપવી.
પ્રમાદ ભાવના.
ચંદ્રને દેખી ચકાર, મેઘ-ગર્જનાને સાંભળી મેર, વસંત ઋતુને પામીને વનરાજી ( વૃક્ષલતા ) અને વર્ષાના નવા જબિંદુએ પામીને ચાતક જેમ હર્ષ-સતેષ પામે છે;
૨૧