________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૨૩ ]
જિન અને જૈન શબ્દ સધી સાદી સમજ,
જિનદેવ, જૈન સાધુ, જૈન શ્રાવક અને જૈન ધર્મના ખરા
અવિવેક.
“ રાગદ્વેષ રહિત સમભાવથી ગમે તે કાઇ ગમે ત્યાંથી આ ભવસમુદ્રને તરી શકે છે. ”
રાગદ્વેષ અને મેદિ (અંતરના ) મહાવિકારાને વારનાર, અંતરના છૂપા રહેનારા કટ્ટા દુશ્મનેાને જીતી લેનાર જ જિન કહેવાય છે. સકળ દોષ રહિત જિન ભગવાને ભાખàા ધર્મ, ( મા ) જૈન ધમ કહેવાય છે. એ ઉપરથી સહેજે સમજી શકાશે કે, જૈન ધર્મ કોઈ અમુક જાતિ ( જ્ઞાતિ ) કે કામના નથી પણ જે કેાઇ ઉપર જણાવેલા સકળ દોષ-વિકાર વગરના જિનાએ કહેલા શુદ્ધ-નિર્દોષ ( સત્ય-સનાતન ) ધર્મને અથવા ધર્મના કુમાનને અનુસરે છે તે સઘળાંના એ ધમ હાઈ શકે છે. એટલે કે જૈન ધર્મને વિશાળ દ્રષ્ટિથી તાસવામાં આવે તા તે આખી આલમના ધર્મ જણાય છે. એવા એ જૈન ધમ સમુદ્ર જેવા ઊંડા અને ઉદાર ( વિશાળ ) છે. ફક્ત નિષ્પક્ષપાતપણે તેનાં તત્ત્વ તપાસવાથી તેની ખાત્રી થઇ શકે છે. પરમાદશીને અમુક નામ સાથે તત હાતા નથી. દેવ, ગુરુ અને ધર્મનાં નામ ગમે તે હોય પણ જો પરમાર્થમાં તફાવત ન હેાય તેા પછી તેના સ્વીકાર કરી લેવામાં કશે! વાંધા આવતા જ નથી. એક વસ્તુનાં જુદાં જુદાં નામ હાઇ શકે છે તેમ છતાં પરમા એક સરખા હૈાવાથી સમજુ માણુસ તે સંબધે ઝઘડા કરતા નથી પણ સમષ્ટિથી બધા ય નામને સાચાં માને છે. તેવી જ રીતે
ܝܗ