________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯ ] સમરણ–યાન કરે છે તે નિચ્ચે આ લેકમાં તેમ જ પરલેકમાં ભારે સુખસંપદા(મહોદય)ને પામે છે.
૩૨. ઘરદેરાસરમાં અને ગામના દેરાસરમાં વિધિ સહિત શ્રી જિનેશ્વર પ્રભુની, પૂજા ભક્તિ કરીને પછી મંગળદી ઊતારીને સુજ્ઞ શ્રાવક પિતાના ભાઈભાંડુઓની સંગાતે ભજન કરે.
૩૩. જિનેશ્વરના પાંચ કલ્યાણકના દિવસોને મહાન લેખીને તેને પ્રસંગે અથજનોને સ્વશક્તિ અનુસારે યથોચિત દાન આપે.
૩૪. આ રીતે રુડા પર્વદિવસે કરેલાં ઉત્તમ કૃત્ય અને રુડા આચારના પ્રચારવડે કર્મનાં દ્વાર જેણે બંધ કર્યા છે એવા શ્રાવક ઉત્તમ વિધિવડે શુદ્ધ બુદ્ધિને પુષ્ટ કરી સ્વર્ગ સંબંધી સુખને ભેગવી મુક્તિના સુખને પામે છે.
પષ્ટ વર્ગ. ૧. શ્રાવક રુડાં ધર્મનાં કામ કરીને સંતોષ માની લેતે નથી. તે તો પ્રતિદિન અધિકાધિક રુચિ સહિત ધર્મનાં કામે કર્યા કરે છે.
૨. ધર્મના પ્રભાવથી જ ઐશ્વર્ય–સુખસંપદા પામીને જે ધર્મને જ લેપ કરે છે તે સ્વસ્વામીહી પાતકીનું ભવિષ્ય કેમ જ સુધરે ?
૩. દાન, શીલ, તપ અને ભાવભેદે કરીને ધર્મ ચાર પ્રકારન છે. સદા ય ભુક્તિ (સ્વર્ગાદિક ભેગસુખ) અને મુક્તિસુખદાયક એવા ઉક્ત ધર્મનું સેવન સુબુદ્ધિજનેએ આદરથી કરવું.