Book Title: Lekh Sangraha Part 05
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 346
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૩૧૩ ] પ્રત્યે જેવું વિનયાન્વિતપણું જોઈએ તેવું ન કરવું એ ત્રણે દેથી ઘણું કરીને જ્ઞાનની ખરી ઓળખાણ થતી નથી. પ્ર-જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ મુક્તપણ કહ્યું છે તે ખરું છે? ઉ –તે ખરું છે. પ્ર-ચેતનશુદ્ધિ કેમ પમાશે? ઉ૦–કઈ પણ આત્મા દયિક કર્મને ભેગવતાં રાગદ્વેષને ટાળી સમભાવે વર્તત અબંધ પરિણામે રહેશે તો અવશ્ય ચેતનશુદ્ધિ થશે. પ્રવ–આપણે મોક્ષ કેમ થયા નથી ? ઉ૦-અનંતકાળમાં કાં તો સત્પાત્રતા પ્રાપ્ત થઈ નથી અથવા તેવા કોઈ પુરુષનો ય ગ સાંપડ્યો નથી તેથી; નહા તો મેક્ષ હથેળીમાં છે. પ્ર૦જીવને અનાદિના કયા કયા દોષે છે ? ઉ૦-મળ, વિક્ષેપ અને અજ્ઞાન. પ્રવે-અજ્ઞાનની નિવૃત્તિ શી રીતે થઈ શકે? ઉ૦-જ્ઞાની પુરુષોનાં વચન પ્રાપ્ત થયે તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન નિવૃત્ત થાય છે. પ્ર–મળ અને વિક્ષેપ શા માટે મટાડવાં ઘટે છે ? ઉ૦–અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેને રાધ થવાને

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370