Book Title: Lekh Sangraha Part 05
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 345
________________ [ ૩૧૨] શ્રી કપૂરવિજયજી પ્રશ્નોત્તરે. પ્ર–કયા સદગુણેથી ગ્યતા મળી શકશે ? ધર્મ કઈ રીતે મળી શકશે? તેનાં સાધને કયા છે? ઉ૦-શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા વિગેરે સગુણેથી યોગ્યતા મેળવવી. કોઈ વેળા સંત-મહાત્માના ચેગે ધર્મ મળી રહેશે. સત્સંગ, સત્શાસ્ત્ર અને સદ્ગત એ તેનાં સાધન છે. પ્ર-શ્રી તીર્થકરે આત્મજ્ઞાનની ન્યૂનતા શાને કહી છે? ઉ–જેટલી સંસારને વિષે સારા પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે. પ્ર-શ્રી જિને ભાખેલા સર્વ પદાર્થોના ભાવે આત્માને નિજસ્વરૂપે પ્રગટ કરવાને અર્થે જ છે? ઉ૦-એમ જ છે. પ્ર-જ્ઞાનાક્ષેપકવંત એટલે શું સમજવું ? ઉ –જેને વિક્ષેપ રહિત વિચારજ્ઞાન પ્રાપ્ત થયું છે એ આત્મકલ્યાણની ઈચ્છાવાળે પુરુષ. પ્ર-જ્ઞાની પુરુષની ઓળખાણ થવામાં જીવના કયા દેશે આડા આવે છે–નડે છે? ઉ – જાણું છું–સમજું છું” એવું માન, પરિગ્રહાદિ વિષે જ્ઞાની પુરુષ કરતાં પણ વધારે રાગ, અને લોકભય, અપકીર્તિભય અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, જ્ઞાની

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370